કોરોના કાળમાં પણ શાળા દ્વારા સર્વશ્રેષ્ઠ ઓનલાઇન શિક્ષણ, વિદ્યાર્થીઓના ઘરે જઇ મુંજવણો દુર કરવી, વાલીની પરિસ્થિતિ મુજબ ફી માં પણ રાહત, વિદ્યાર્થી અને વાલીને સચોટ માર્ગદર્શન અપાયું…: વાંકાનેરની એકમાત્ર શિક્ષણ લક્ષી ઈંગ્લીશ મિડિયમ શાળા એવી કિડ્ઝલેન્ડ સ્કૂલ દ્વારા નવા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ, વાલીઓમાં અનેરો ઉત્સાહ….
વાંકાનેર શહેરની એકમાત્ર શિક્ષણ લક્ષી ઈંગ્લીશ મિડિયમ શાળા એવી કિડ્ઝલેન્ડ સ્કૂલ દ્વારા નવા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમગ્ર વાંકાનેર વિસ્તારમાં સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થી લક્ષી શિક્ષણ આપતી એક માત્ર સંસ્થા એવી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મિડિયમ શાળા દ્વારા કોવિડ-19 ના સમયગાળા દરમિયાન અદ્યતન ટેકનોલોજી દ્વારા ઓનલાઇન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના સચોટ માર્ગદર્શન સાથે સાથે દરેક ગામડાંઓમાં ફિઝિકલ ટીચર દ્વારા એટલે કે ટીચર્સ ખુદ વિદ્યાર્થીઓના ઘરે જઈને માર્ગદર્શન આપી સર્વશ્રેષ્ઠ કામગીરી કરી હતી…
આ સાથે જ શાળા દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે અને એને કોઈ પણ ડાઉટ હોય તો તેઓ સોલ કરી શકે આ તમામ સગવડતાઓ સાથે કિડ્ઝલેન્ડ સ્કૂલ દ્વારા એડમિશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે….
શા માટે તમારા બાળકનું એડમીશન માત્ર કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં જ કરશો ?
1). એક ક્લાસમાં ફક્ત 30 બાળકોની સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા…
2). કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બાળકોની સુરક્ષા માટે ઓટોમેટીક સેનેટાઈઝર કેબિન…
3). શાળાએ આવતા દરેક વિદ્યાર્થીનું થર્મલ ગન થી સ્કેનિંગ…
4). સમયે સમયે ઓટોમેટીક હેન્ડ સેનિટાઈઝર મશીન દ્વારા બાળકોના હેન્ડ સેનિટાઈઝ કરવાની સુવિધા…
5). દરેક વિદ્યાર્થી વચ્ચે છ ફૂટનું અંતર ધરાવતા વર્ગખંડો…
6). વાંકાનેરની એક માત્ર સંસ્થા કે જેમાં સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓને ફિઝીકલ ટ્રેનીગ પણ..
7). આ સાથે વાંકાનેરના દરેક ગામડાઓમાંથી વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે વાહનની વ્યવસ્થા…
8). સરકારની તમામ ગાઇડ લાઇનનું પાલન કરતી શિક્ષણ સંસ્થા…