આતુરતાનો અંત : વાંકાનેર ડેપ્યુટી કલેકટરની લાંબા સમયથી ખાલી જગ્યા પર એ. એચ. શેરસિયાની નિમણૂંક કરાઇ…
આજે ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા નવ મામલતદારને બઢતી આપી નાયબ કલેકટર તરીકે નિમણૂક આપી છે. જે અન્વયે ઘણા સમયથી ખાલી વાંકાનેર પ્રાંત અધિકારી(ડેપ્યુટી કલેકટર)ની જગ્યા પર અમદાવાદ ખાતે મામલતદાર તરીકે…