વાંકાનેર તાલુકાના ભેરડા ગામના યુવાનને મોરબીના બંધુનગર નજીક આવેલ ફેક્ટરીમાં કામ કરતી વેળાએ વીજશોક લાગવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બંધુનગર નજીક આવેલ એ ટૂ ઝેડ સિરામિક કારખાનામાં કામ કરતા વાંકાનેર તાલુકાના ભેરડા ગામના યુવાન મહેશભાઈ ગોરધનભાઈ વાઘેલા (ઉ.વ.19) ફેક્ટરીમાં કામ કરતી વેળાએ વિજ શોર્ટ લાગવાથી યુવાનનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!