વાંકાનેર નગરપાલિકાની વિવિધ 16 સમિતિઓ રચના કરવામાં આવી છે. જેમાં વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોના નામના નવી ચુંટાયેલ બોડી દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ જાહેર કરવામાં આવેલ એક પણ સમિતિમાં ભાજપના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અપક્ષ શાસિત વાંકાનેર નગરપાલિકાની જાહેર કરાયેલ વિવિધ સમિતિઓમાં પણ અપક્ષનો હાથ ઉપર રહ્યો હતો…

૧). કારોબારી સમિતિ : ચેરમેન તરીકે સુનિલભાઈ મહેતા જ્યારે સભ્યો તરીકે રાજ સોમાણી, કાંતિભાઈ કુંઢીયા, કોકિલાબેન દોશી, સંગીતાબેન સોલંકી, જશુબેન જાદવ, મીરાબેન ભટ્ટી, વિરાજભાઈ મહેતા, ઝાકીરહુસેન બ્લોચ

૨). હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિ : ચેરમેન તરીકે ઝાકીરહુસેન બ્લોચ જ્યારે સભ્યો તરીકે ભાવેશભાઈ શાહ, રાજ કે. સોમાણી, જશુબેન જાદવ, રઝીયાબેન પરમાર,

૩). પબ્લિક વર્ક્સ સમિતિ : ચેરમેન તરીકે કાંતિલાલ કુંઢીયા જ્યારે સભ્ય તરીકે સુનિલભાઈ મહેતા, શૈલેષભાઈ દલસાણીયા, મીરાબેન ભટ્ટી, સંગીતાબેન સોલંકીની નિમણુંક કરાઈ છે.

૪). ધારાધોરણ સમિતિ : ચેરમેન તરીકે સુનિલભાઈ મહેતા, સભ્યો તરીકે કાંતિલાલ કુંઢીયા, ભાવેશભાઈ શાહ, હેમાબેન ત્રિવેદી અને માલતીબેન ગોહેલ,

૬). વોટર વર્ક્સ સમિતિ : ચેરમેન તરીકે રાજ સોમાણી જ્યારે સભ્યો તરીકે સુનિલભાઈ મહેતા, ભાવનાબેન પાટડિયા, જશુબેન જાદવ અને ઝાકીરહુસેન બ્લોચ,

૬). વીજળી સમિતિ : ચેરમેન તરીકે સંગીતાબેન સોલંકી જ્યારે સભ્યો તરીકે રાજ સોમાણી, વિરાજભાઈ મહેતા, કોકિલાબેન દોશી, રજિયાબેન પરમાર,

૭). ગેરેજ સમિતિ : ચેરમેન તરીકે ભાવેશભાઈ શાહ જ્યારે સભ્ય તરીકે સુનિલભાઈ મહેતા, કોકિલાબેન દોશી, કાંતિભાઈ કુંઢીયા, જશુંબેન જાદવ,

૮). પ્રોવિડન્ડ ફંડ સમિતિ : ચેરમેન તરોકે અધ્યક્ષ જ્યારે સભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુનિલભાઈ મહેતા, ભાવેશભાઈ શાહ, રાજ સોમાણી.

૯). શાળા સમિતિ : ચેરમેન તરીકે હેમાબેન ત્રિવેદી, સભ્ય તરીકે સંગીતાબેન સોલંકી, જશુબેન જાદવ, કોકિલાબેન દોશી અને રાજ સોમાણી,

૧૦). વેરા વસુલાત સમિતિ : ચેરમેન તરીકે કોકોલાબેન દોશી, ભાવનાબેન પાટડીયા, જશુબેન જાદવ, કાંતિલાલ કુંઢીયા, ભાવેશભાઈ શાહ,

૧૧). ગાર્ડન એન્ડ રિક્રિએશન સમિતિ : ચેરમેન તરીકે જશુબેન જાદવ જ્યારે સભ્ય તરીકે સંગીતાબેન સોલંકી, રાજ સોમાણી, સુનિલભાઈ મહેતા, શૈલેષભાઈ દલસાણીયા,

૧૨). 20 મુદા અમલીકરણ સમિતિ : ચેરમેન તરીકે મીરાબેન ભટ્ટી જ્યારે સભ્ય તરીકે દિવુબેન પલાણી, સુનિલભાઈ મહેતા, રાજ સોમાણી અને કોકિલાબેન દોશી.

૧૩). સેલ પરચેઇઝ સમિતિ : ચેરમેન તરીકે વિરાજભાઈ મહેતા જ્યારે સભ્ય તરીકે સુનિલભાઈ મહેતા, ભાવેશભાઈ શાહ, કાંતિલાલ કુંઢીયા, દીવુબેન પલાણી,

૧૪). સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સમિતિ : ચેરમેન તરીકે અધ્યક્ષ જ્યારે સભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરાજભાઈ મહેતા, હેમાબેન ત્રિવેદી, ભાવનાબેન પાટડિયા,

૧૫). પસંદગી એન્ડ એસ્ટાબલિશમેન્ટ સમિતિ : ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા જ્યારે સભ્ય તરીકે સુનિલભાઈ મહેતા, રાજ સોમાણી, કાંતીભાઈ કુંઢીયા, જશુબેન જાદવ તેમજ

૧૬). ટાઉન ડેવપલમેન્ટ સમિતિ : ચેરમેન તરીકે શૈલેષભાઈ દલસાણીયા જ્યારે સભ્ય તરીકે ઝાકીરહુસેન બ્લોચ, ભાવેશભાઈ શાહ, વિરાજભાઈ મહેતા, સુનિલભાઈ મહેતા,

આ સાથે જ કાયમી આમંત્રિત સભ્યો તરીકે પ્રાંત અધિકારી, નગરનિયોજક અને મુખ્ય અધિકારી તરીકે સભ્ય સચિવની નિમણુંક કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!