Category: વાંકાનેર

વાંકાનેર શહેર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક મળી….

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર તાલુકાની કારોબારી બેઠકનું આયોજન વાંકાનેર શહેરની દિગ્વિજયનગર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનના વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં…

ગુજરાત સરકારના મંત્રી વાસણભાઇ આહિર મોરબી જિલ્લાની મુલાકાતે…

મંત્રીશ્રી વાસણભાઇ આહિરની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી : મોરબી જિલ્લામાં વિવિધ પ્રજાકીય પ્રશ્નો તેમજ વિકાસના કાર્યોનું મંત્રીએ કર્યું મૂલ્યાંકન… સામાજિક અને શૈક્ષણિક…

વાંકાનેર : હાઈવે નજીક રેલ્વે નાલા અને સર્વિસ રોડ પર છેલ્લા ૧૫ દિવસથી ભરાયેલ ગટરનાં ગંદા પાણી, નાગરિકો ત્રાહિમામ, ચક્કાજામની ચિમકી….

વર્ષો જુની સમસ્યા આજે પણ જૈસે થે : હાઈવે ઓથોરિટી, વાંકાનેર નગરપાલિકા અને રેલવે ઓથોરિટી વચ્ચે ફરજની ફેંકાફેંકીથી પીસાતા નાગરિકો : તાત્કાલિક અહિં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા રજુઆત, નહિંતર સ્થાનિકો…

વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતી પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ….

વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતી એક પરિણીતા જેના લગ્ન 25 દિવસ પહેલા થયા હોય તેણે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં…

વાંકાનેર તાલુકાના પલાસ ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, પાંચ ફરાર…

મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના સુચન અનુસાર મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ કાર્યરત હોય જેમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પી.એસ.આઇ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા વિસ્તારની…

વાંકાનેર : રસીકગઢ ગામની સીમમાંથી ખેડૂતના બાઈકની ઉઠાંતરી…

વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામની સીમમાંથી એક ખેડૂતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની ખેડૂતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે……

વાંકાનેર પીજીવીસીએલમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા એમ. કે. ચાવડા સાહેબ વયમર્યાદાના કારણે થયા નિવૃત્ત….

35 વર્ષ નિષ્ઠા પુર્વક ફરજ બજાવી નિવૃત્ત થતા ચાવડા સાહેબને સગા-સંબંધી, સ્ટાફ તેમજ પરિવારજનો તરફથી શુભેચ્છા પાઠવવાઇ…. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. માં છેલ્લા 35 વર્ષથી પોતાની ફરજ નિષ્ઠા પુર્વક…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોરબી એલસીબી ટીમનો સપાટો : પાવડરની આડમાં લવાતો 4.58 લાખનો વિદેશી દારૂ જપ્ત….

મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી પસાર થતા એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી પાઉડરની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો રૂ. 4.58…

વાંકાનેરના પ્રતાપગઢ ગામે 66 કે.વી. સબ સ્ટેશન મંજુર કરવા ઉર્જામંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય અને તીથવા જીલ્લા પંચાયતના સદસ્ય…..

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે 66 કે.વી. સબસ્ટેશનની તાતી જરૂરિયાત હોય જેથી આ બાબતે વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તિથવા જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી દ્વારા ગુજરાત રાજ્યના ઊર્જા…

મોરબી જિલ્લામાં આંગણવાડીના 18,000 થી વધુ બાળકોમાં ગણવેશ વિતરણ કરાશે…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ માધ્યમથી જિલ્લા કક્ષાએ ગણવેશ વિતરણનો કાર્યક્રમ આજે સવારે કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડિયો…

error: Content is protected !!