પોલીસ જવાન અને વૃદ્ધની પ્રમાણિકતા : રસ્તામાં મળેલ રૂ. 50,000 મુળ માલીકને પરત કરાયાં…
પોલીસ જવાન આશીફભાઈ અને રાહદારી વૃદ્ધને રસ્તામાં મળેલા રૂ. 50,000 મુળ માલીકને પરત કરી પ્રમાણિકતા દાખવી… કહેવાય છે કે દિનપ્રતિદિન માણસાઈ અને પ્રમાણીકતા મરી રહી છે પરંતુ આ બધા વચ્ચે…