Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના વાંકિયા ગામ ખાતે રહેતા યુવાનનો એસીડ પી આપઘાત…

વાંકાનેર તાલુકાના વાકિયા ગામ ખાતે રહેતા એક યુવાનને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ એસીડ પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો…

વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલાનો આજે જન્મદિવસ….

છેલ્લા ૧૫ વર્ષથી વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના સરપંચ પદે જંગી બહુમતીથી વિજય થનાર અને હાલ વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે…. સતત લોકસેવા માટે…

વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીર વયની દિકરીનું અપહરણ કરી આરોપી ફરાર….

વાંકાનેર વિસ્તારમાં રહેતી એક એક સગીર વયની દિકરીનું વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામ ખાતે રહેતા આરોપીએ અપહરણ કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં સગીરાના પિતાની ફરિયાદ પરથી…

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને દાતાનું વિશિષ્ટ સન્માન કરાયું…

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કેલેરીસ કંપની દ્વારા શહેરના દર્દીઓની સેવા માટે એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી જેનો આજે સવારે હોસ્પિટલ ખાતે લોકાપર્ણ સમારોહ યોજાયો હતો જેમાં વાંકાનેર ભાજપ કાર્યકર્તા…

વાંકાનેર : એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિધાર્થિનીઓ જિલ્લા કક્ષાની ગરબા સ્પર્ધામાં તૃતીય સ્થાને…

યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજ્યમાં જીલ્લા કક્ષાએ રાસ-ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની બાળાઓએ પણ ભાગ લીધો હતો જે…

વાંકાનેર શહેરના સામાજિક અને રાજકીય આગેવાનો નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની મુલાકાતે….

વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાનો આજે ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તથા મંત્રીમંડળની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં તેઓએ વાંકાનેર વિસ્તારના વિવિધ પ્રશ્નો અને વિકાસની વિવિધ યોજનાઓ વિશે રજુઆત-ચર્ચા વિચારણા કરી વિકાસના…

વાંકાનેર શહેર ખાતે નવરંગ નેચર કલબ દ્વારા રાહતદરે રોપા વિતરણ કરવામાં આવ્યું…

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે રવિવારના રોજ નવરંગ નેચર ક્લબ દ્વારા રાહતદરે રોપા વિતરણ તેમજ ઓર્ગેનીક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો વાંકાનેર શહેરના બહોળા નાગરિકોએ લાભ લીધો હતો……

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એકને ઝડપી પાડતી પોલીસ…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા દરોડો પાડી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી…

ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત ફરતા જવાનનું વાંકાનેર શહેર ખાતે ભવ્ય સ્વાગત કરાયું….

માં ભોમની રક્ષા કાજે વિરતા પુર્વક આર્મીમાં 17 વર્ષ ફરજ બજાવી વતન પરત ફરતા વાંકાનેરના સરધારકા ગામના જવાનનું વાંકાનેર શહેર ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો…. વાંકાનેર તાલુકાના સરધારકા…

વાંકાનેર ભાજપ દ્વારા ગાંધી જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર તાલુકા/શહેર ભાજપ દ્વારા ગઇકાલ 2જી ઓકટોબર એટલે કે ગાંધીજીની જન્મ જયંતીની ગરાસીયા બોર્ડિંગ-ભાજપ કાર્યાલય ખાતે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગાંધીજીને હાજર સર્વે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ…

error: Content is protected !!