વાંકાનેર તાલુકાના વાકિયા ગામ ખાતે રહેતા એક યુવાનને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ એસીડ પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાંકિયા ગામ ખાતે રહેતા કેતનભાઈ વનજીભાઈ એરણીયા (ઉ.વ. 35)એ ગત તા. 04 ના રોજ પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર એસીડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. જેથી આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!