વાંકાનેર વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ વર્ષોથી આન્યો માટે ઉદાહરણ રૂપ ભાઈચારો દર્શાવતા આવ્યા છે ત્યારે આજે ફરી એકવાર મુસ્લિમ યુવાનો દ્વારા કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડતા ગુરુવારથી શરૂ થતાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબી મંડળને બે જોડી સ્પીકર ભેટ આપ્યા હતા…

વાંકાનેર શહેરના યુવા મુસ્લિમ અગ્રણી અને સામાજિક કાર્યકર સરફરાઝભાઈ મકવાણા અને ટીમ દ્વારા ગઈકાલે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત રામજી મંદિર ચોક ખાતે યોજતી શક્તિ ગરબી મંડળમાં બે જોડી સ્પીક ભેટ આપી હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!