Category: વાંકાનેર

કોળી કેરિયર એકેડમી વાંકાનેર દ્વારા પોલીસ ભરતીના તાલીમ વર્ગનો લાભપંચમીથી શુભારંભ…..

આજરોજ વાંકાનેર શહેરમાં જ્યોતિ વિદ્યાલય ખાતે વાંકાનેર વિસ્તારના સરકારી કર્મચારી તથા કોળી સમાજના સામાજિક આગેવાનોની એક ચિંતન મીટીંગ મળેલ જેમાં પોલીસ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેનું કોળી કેરિયર એકેડમી…

આગામી દિવાળી તહેવારો નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. 3 થી 8 નવેમ્બર સુધી રજા રહેશે…

આગામી દિવાળી તહેવારો નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તા. 3 થી 8 નવેમ્બર સુધી યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે… આગામી દિવાળીના તહેવાર નિમિત્તે…

પોલીસ વિભાગમાં ભરતી માટે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે અચિવર્સ એકેડેમી-વાંકાનેર દ્વારા રજુઆત.

ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે લોક રક્ષક દળ(L.R.D) તથા પી.એસ.આઇ.ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની મુંઝવતા તમામ પ્રશ્નોના નિરાકરણ મળે અને વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે ધ…

વાંકાનેર : વાહનમાં પેસેન્જર ભરવા બાબતે યુવાન પર છરી વડે હુમલો…

વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રીજ પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે ઇકો ચાલકે માથાકૂટ કરી રીક્ષા ચાલક પર છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે બે જુથો વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ : છથી વધુ ઈજાગ્રસ્ત…

સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં ક્ષત્રિય સમાજના બે જુથો વચ્ચે અથડામણ : બંને પક્ષે ત્રણ-ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા, બંને પક્ષોની એકાબીજા સામે સામસામી ફરિયાદ… વાંકાનેર તાલુકાના કણકોટ…

રવિવારે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે…

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવતીકાલે રવિવારના રોજ ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે… આ નિદાન કેમ્પમાં સવારે 9…

હાય રે કળયુગ…વાંકાનેર : દુકાનના દસ્તાવેજ માંગતા પત્ની અને પુત્રએ મળી આધેડને માર માર્યો…

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં કળયુગની સાક્ષી આપતી ઘટના સામે આવી છે જેમાં ઘરના મોભી આધેડે પત્ની અને પુત્ર પાસે દુકાનના દસ્તાવેજ માંગતા પુત્ર તથા પત્નીએ મળી આધેડને માર માર્યો હોવાનો…

વાંકાનેર તાલુકાના વિરપર અને ચંદ્રપુર ગામ નજીક અલગ-અલગ દરોડામાં દેશી દારૂ ઝડપાયો…

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વિરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી ૯૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો અને ૪૦ લીટર દારૂ ઝડપી લીધો હતો જ્યારે…

વાંકાનેર : જમીન વહેંચણીના મન-દુઃખમાં સગા ભાઈનો ભાઈ પર છરી વડે હુમલો…

વાંકાનેર તાલુકાનાં જામસર-વીરપર રોડ પર આવેલ વાડીએ સુતેલા યુવાન પર જમીન વહેંચણી બાબતે મન-દુઃખ રાખી યુવાનના સગા ભાઈએ જ તેના પર છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, ત્રણ ઇજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર માર્કેટયાર્ડ પાસે ગઈકાલે એક ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતાં આકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી જેથી બોલેરોમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા…

error: Content is protected !!