આગામી દિવાળી તહેવારો નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તા. 3 થી 8 નવેમ્બર સુધી યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે…

આગામી દિવાળીના તહેવાર નિમિત્તે વાંકાનેરના માર્કેટિંગ યાર્ડ ખાતે તા. 03/11/2021, બુધવારથી તા. 08/11/2021, સોમવાર એક કુલ છ દિવસ રજા રહેશે. જે બાદ તા. 09/11/2021, મંગળવારથી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે જેવી સર્વે ખેડૂત ભાઈઓએ નોંધ લેવી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!