Category: વાંકાનેર

વાંકાનેર : રસ્તામાં પ્રસુતિ પિડા ઉપડતા મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવતી 108 ટીમ….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં રહેતી મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા તાત્કાલિક વાંકાનેર 108 ટીમની ટીમ દોડી ગઈ હતી અને મહિલાને દવાખાને લઇ જતા રસ્તામાં જ પ્રસુતિ…

વાંકાનેર ક્લોથ & રેડીમેઈડ એસોસિયેશન દ્વારા કાપડમાં આવતો GST વધારો રોકવા આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ….

વાંકાનેર શહેર ક્લોથ & રેડીમેઈટ એસોસિયેશન દ્વારા આજરોજ આગામી નવા વર્ષથી કાપડમાં આવતો જીએસટી વધારો તાત્કાલિક રોકવા બાબતે વાંકાનેર ડેપ્યુટી કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી… આવેદનપત્ર તેમણે જણાવ્યું…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 9 મી ફેબ્રુઆરી સુધી પ્રવેશબંધી…

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિકારી-કર્મચારીઓની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય જેથી તા. 09/02/2022 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના નહીં…

મોરબી જિલ્લામાં કોરોનાની ફરી એન્ટ્રી : 16 વર્ષીય તરૂણ અને 41 વર્ષીય આધેડ કોરોના પોઝિટિવ….

મોરબી જિલ્લામાં થોડા સમય પહેલા વાંકાનેરના એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ આ દર્દી સાજો થતાં જીલ્લો કોરોના મુક્ત બન્યો હતો જેના થોડા દિવસ બાદ આજે ફરી…

વાંકાનેર શહેર નજીક આવેલ ધર્મનગર સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા….

વાંકાનેર શહેર નજીક આવેલ ધર્મનગર સોસાયટી પાસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ રૂ. 11,200 સાથે ઝડપી પાડી તમામ…

વાંકાનેર શહેર ખાતે સુન્ની મુસ્લિમ સમાજના છઠ્ઠા સમુહલગ્ન યોજાયા…

વાંકાનેર શહેર ખાતે ગઇકાલ રવિવારના રોજ સુન્ની મુસ્લિમ સમાજના છઠ્ઠા સમુહલગ્ન યોજાયા હતા જેમાં અગીયાર જેટલા દુલ્હા-દુલ્હનના નિકાહ પડતા લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના સામાજિક-રાજકીય આગેવાનો અને…

વાંકાનેર શહેર નજીક આઈટીઆઈ સામે વહેલી સવારે કાર સળગી ઉઠી…

વાંકાનેર શહેર નજીક આવેલ આઈટીઆઈ કચેરી ખાતે આજે વહેલી સવારે અચાનક કોઈ કારણસર એક મારૂતી વાન કાર સળગી ઉઠી હતી જેમાં ડ્રાઈવરે સતર્કતા દાખવી તાત્કાલિક બહાર નીકળી જતા સદનશીબે કોઈ…

વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક રીક્ષા અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત : એકનું મોત, પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત…

ગતરાત્રીના સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, પાંચ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાયા… વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક ગતરાત્રીના એક સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં…

સિંધાવદર ગામે સરપંચ પદના પરાજીત ઉમેદવારે સ્નેહ મિલન સમારોહ યોજી ગામના વિકાસને પ્રાથમિકતા આપવાની અનોખી પહેલ કરી…..

ચુંટણીના વેર-ઝેરને ભુલી ચુંટણીમાં હારેલા ઉમેદવારે સ્નેહ મિલન સમારોહ યોજી ગામના વિકાસને પ્રાથમિકતા આપતા અનોખી પહેલ કરી…. ગ્રામ પંચાયતથી માંડી સંસદ સુધી યોજાતી ચુંટણીઓના પરિણામ બાદ બંને પક્ષો/ઉમેદવારો વચ્ચે હંમેશા…

આવતી કાલે વાંકાનેર શહેર ખાતે છઠ્ઠા સુન્ની મુસ્લિમ સમાજના સમુહ લગ્ન યોજાશે, 11 દુલ્હા-દુલ્હન લગ્નગ્રંથિથી જોડાશે….

વાંકાનેર શહેર ખાતે આવતી કાલ તા. 26/ 11/ 2021ના રોજ હજરત ખ્વાજા ગરીબ નવાજ ક્રિએટિવ યંગ ગ્રુપ ઓફ વાંકાનેર આયોજિત છઠ્ઠા સુન્ની મુસ્લિમ સમાજના સમુહ લગ્ન યોજાશે. જેમાં કુલ 11…

error: Content is protected !!