વાંકાનેર શહેર ક્લોથ & રેડીમેઈટ એસોસિયેશન દ્વારા આજરોજ આગામી નવા વર્ષથી કાપડમાં આવતો જીએસટી વધારો તાત્કાલિક રોકવા બાબતે વાંકાનેર ડેપ્યુટી કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી…
આવેદનપત્ર તેમણે જણાવ્યું હતું કે આગામી તા. ૦૧/૦૧/૨૨થી કાપડ અને રેડીમેઈડ ગારર્મેન્ટમાં જુના 5% જીએસટીના બદલે તેમા વધારો કરી સરકારે નવો સ્લેબ 12% કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે બહુ વધારે હોય અને કાપડ એ જીવનજરૂરી વસ્તુમાં આવતી હોય જેથી આ બાબતે વિરોધ નોંધાવી વાંકાનેર ક્લોથ એન્ડ રેડીમેઈડ એસોસિયેશન દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પાઠવી આ જીએસટી વધારો રોકવા રજુઆત કરવામાં આવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb