Category: વાંકાનેર

વાંકાનેર : યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર સામે ફરિયાદ નોંધાઇ….

વાંકાનેર શહેરની રહેવાસી યુવતીને એક શખ્સે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી કચ્છના માંડવી ખાતે લઇ જઈ ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન માટે ઇનકાર કરી દગો આપતા આ…

વાંકાનેર : વેપારી પાસે ખંડણી માંગનાર આરોપીને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરતી વાંકાનેર સીટી પોલીસ…..

ગઇકાલના રોજ વાંકાનેર શહેર ખાતે એક શખ્સ દ્વારા વેપારીને ફોન કરી પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો હતો જે બનાવની ગંભીરતા સમજી વાંકાનેર…

વાંકાનેર : જેતપરડા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી વાંકાનેર સીટી પોલીસ…

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ વાડામાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત…

વાંકાનેરની ભાટીયા સોસાયટીનો પાણી પ્રશ્ન હલ થતા ઉપવાસ-આંદોલનનો સુખદ અંત, ધારાસભ્ય અને આગેવાનોની મહેનત ફળી…

ગઈકાલે ધારાસભ્ય દ્વારા ઉપવાસ છાવણીની મુલાકાત બાદ તાત્કાલિક ઘટતું કરવાની સુચનાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા સોસાયટીને નવું નર્મદા કનેકશન અપાતાં ઉપવાસ-આંદોલન પુર્ણ જાહેર… વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી (ચંદ્રપુર-૨)…

પાંચ પેટી આપ, નકર તને અને તારા પરિવારને ઉડાડી દઇશ, વાંકાનેરના વેપારી પાસે ખંડણી માંગનાર સામે ગુનો નોંધાયો….

વેપારીને ફોન કરી બેફામ વાણીવિલાસ કરી પાંચ લાખની ખંડણી માંગનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ…. મોરબી જિલ્લામાં ગુનેગારો પર પોલીસની લગામ ઢીલી પડી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યા છે જેના કારણે જીલ્લામાં…

વાંકાનેર તાલુકાના મેસરીયા અને રંગપર ગામના માલધારી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા….

ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી આગામી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને વિજય બનાવવા સંકલ્પ લીધો…. વાંકાનેર તાલુકાના મેસરીયા અને રંગપર ગામના માલધારી સમાજના આગેવાનો આજરોજ વિધીવત રીતે કોગ્રેસનો ખેસ પહેરી…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ત્રિપલ સવારી બાઇક ડિવાઈડર સાથે અથડાતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત….

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એક ત્રિપલ સવારી બાઇકના ચાલકે ટોલનાકા સર્વિસ રોડ નજીક બાઈક પરથી કાબુ ગુમાવતાં બાઈક ડિવાઈડર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાનનું…

પરિવારથી વિખૂટા પડેલા કિશોરનું માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ….

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન અમરસર ફાટક પાસેથી પોલીસ સ્ટાફને એક 16 વર્ષીય કિશોર મળી આવ્યો હતો, જેની પુછપરછ કરતા તે પોતાના પરિવારથી છુટો પડી ગયો હોવાનું જણાતા પોલીસે…

વાંકાનેર તાલુકાની પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળીની ચૂંટણી જાહેર…..

વાંકાનેર તાલુકામાં લાંબા સમયથી ચર્ચાસ્પદ રહેલ પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળી બાબતે નામદાર કોર્ટના હુકમ બાદ આજરોજ મોરબી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નવેસરથી ચુંટણી યોજવાની જાહેરાત કરી છે.…

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી, પાલિકા પુનઃ કાયમી ચીફ ઓફિસર વિહોણી….

રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યની જુદી-જુદી 32 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે જેમાં મોરબી જિલ્લાની વાંકાનેર અને હળવદ નગરપાલિકાની ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે……

error: Content is protected !!