Category: મોરબી

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ PSIની આંતરિક બદલી : વાંકાનેર તાલુકા PSI આર.પી.જાડેજાની મોરબી અને મોરબીથી આર. એ. જાડેજાની વાંકાનેર ખાતે બદલી…

મોરબી જિલ્લામાં ત્રણ પી.એસ.આઈ.ની જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ આર. પી. જાડેજાની મોરબી એ ડિવિઝન…

મોરબી જીલ્લાની સર્વશ્રેષ્ઠ એલિટ કોલેજમાં B.B.A. અને B.Sc. અભ્યાસક્રમમાં એડમીશન પ્રક્રિયા શરૂ….

મોરબી જિલ્લાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓની તથા વાલીઓની આતુરતાનો અંત આવી ગયો છે. જેમાં વિદ્યાર્થીઓ માટે મહત્વના ધોરણ 12 પછીના B.B.A અને B.Sc. અભ્યાસક્રમમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી એલિટ સ્કુલ દ્વારા…

ખુશખબર : આજે મુખ્યમંત્રી દ્વારા મોરબી અને વાંકાનેરના નવા બસ સ્ટેન્ડનું ઇ-ખાતમૂહુર્ત કરાશે….

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે સમગ્ર રાજ્યના 9 નવા બસ સ્ટેશન-ડેપો-વર્કશોપ નું લોકાર્પણ તેમજ 5 બસ સ્ટેશન-ડેપો-વર્કશોપનું ઇ-ખાતમૂહુર્ત કરાશે. આજે ઇ-ખાતમૂહુર્ત થતાં નવા બસ સ્ટેશનમાં મોરબી જિલ્લામાંથી મોરબી…

રાહતનો શ્વાસ : મોરબી જિલ્લામાં વાવાઝોડાની નહીંવત અસર…

ભારે પવન સાથે વરસાદથી જીલ્લામાં વીજપોલ ધરાશાઇ થતાં વીજ પુરવઠાને આંશીક અસર : તંત્રની સજ્જતા અને વાવાઝોડાની અસર અંદાજ કરતાં ઓછી રહેતા નુકસાન પણ નહિવત… ગુજરાતમાં આજે તાઉ’તે વાવાઝોડાની સંભાવનાને…

વાંકાનેર મામલતદાર, પ્રાંત અધિકારી અને ટીડીઓની ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ભરવાં કલેકટરને રજુઆત કરતા ગુલામભાઈ પરાસરા….

મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વાંકાનેર કોંગ્રેસ-ખેડુત અગ્રણી ગુલામભાઈ પરાસરા દ્વારા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી ઇન્ચાર્જથી ચલાવાતી આ ત્રણેય જગ્યા તાત્કાલિક ભરવા રજૂઆત કરાઈ… વાંકાનેર વિસ્તારમાં કોરોના સંક્રમણે…

મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું : રૂ. 2.73 કરોડના મુદ્દામાલ સાથે છ ઝડપાયા…

મોરબીમાંથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનના ગુજરાત વ્યાપી રેકેટનો મોરબી પોલીસ દ્વારા પર્દાફાશ કરી કુલ છ શખ્સોને રૂ. ૨,૭૩,૭૦,૫૭૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં હાલમાં ચાલતી કોવીડ-૧૯ મહામારીમાં કોરોના…

મોરબી : પત્રકાર પિયુષભાઈ નિમાવતના ધર્મપત્ની નિતાબેન નિમાવતનું દુઃખદ અવસાન…

મોરબીનાં નિડર અને જાંબાઝ પત્રકાર તેમજ ચક્રવાત પરિવારના સદસ્ય એવાં પિયુષભાઈ નિમાવતનાં ધર્મપત્ની નિતાબેન પિયુષભાઈ નિમાવતનું ગત તારીખ 29/04/2021, ગુરુવારના રોજ બેંગ્લોર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. હ્રદય જોગ બિમારીના…

વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનો એક મહિના સુધી બંધ….

વાંકાનેર-મોરબી વચ્ચે દૈનિક દોડતી ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો આજે તા. 23 એપ્રિલથી આગામી તા. 23 મે, 2021 સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે વિભાગ દ્વારા જાહેર કરેલા નિર્ણય…

મોરબી જિલ્લાના નાગરિકો માટે વી.સી. હાઇસ્કૂલ ખાતેથી થશે રેમડેસિવિરનું વિતરણ : જાણો કઈ રીતે મેળવી શકાશે ઇન્જેક્શન…

સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી મળી શકશે ઇન્જેક્શન : ઇન્જેક્શન લેવા આવનારે નક્કી કરેલા અસલ ડૉક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે.. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક જરૂરિયાતમંદ દર્દીને રેમડેસેવીર…

શિક્ષણ ક્ષેત્રે અગ્રગણ્ય નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટરને રૂ. 2.51 લાખનું અનુદાન…

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન ખૂબ વધી રહ્યું છે ત્યારે મોરબીમાં ઓક્સિજન વાળા બેડના અભાવે દર્દીઓને સારવારમાં વધુ તકલીફ ન પડે તે માટે પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર ખાતે…

error: Content is protected !!