Category: દેશ દુનિયા

ક્રૂડ તેલના ભાવમાં મહાકાય ગાબડું, પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની શક્યતા…

તાજેતરમાં જ ક્રૂડના ભાવે 139 ડોલરની ટોચ બતાવી હતી, જેમાં ઘટાડો થતાં હવે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 90 અને ડબલ્યુટીઆઇ ક્રૂડનો ભાવ 85 ડોલરની નીચે ઉતરી ગયો… પેટ્રોલ અને ડીઝલના ભાવમાં…

ડોલર સામે રૂપિયો ફરી તળીયે, 80.12ની સૌથી નીચી સપાટીએ ખુલ્યો…

શુક્રવારે અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ફુગાવો ડામવા માટે વ્યાજ દર વધારવા જ પડશે એવો સ્પષ્ટ સંકેત આપ્યા બાદ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. આ વેચવાલી સાથે અમેરિકન…

BS-6 વાહનચાલકો માટે ખુશખબર, સરકારે બીએસ-6 વાહનોમાં CNG અને LPG કિટ ફિટ કરવા મંજૂરી આપી….

બીએસ-6 વાહનચાલકો માટે ખુશખબર આવી છે જેમાં કેન્દ્ર સરકારે બીએસ-6ના પેટ્રોલ વાહનોમાં CNG અને LPG કિટના રેટ્રોફિટમેન્ટની મંજૂરી આપી છે. મંત્રાલયના આ નિર્ણયથી લાખો વાહનચાલકોને લાભ થશે. ફક્ત દિલ્હીમાં લગભગ…

તબાહીના 77 વર્ષ : અમેરીકાનો એ નિર્ણય જેણે હિરોશિમાને ક્ષણભરમાં કબ્રસ્તાન બનાવી દીધું…!

માનવ ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોની વાત કરવામાં આવે છે ત્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બનો ઉલ્લેખ અવશ્ય કરાય છે. 6…

વાંકાનેર વિસ્તારમાં ચાલતા નકલી નોટોના કૌભાંડનું પગેરું રાજસ્થાનથી ઝડપાયું, તપાસનો ધમધમાટ શરૂ….

વાંકાનેર વિસ્તારમાં નકલી નોટોનું કૌભાંડ ચાલતું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, જેમાં વાંકાનેર પંથકમાં નકલી નોટ છાપવામાં આવતી હોય અને આ નકલી નોટ આરોપી રાજસ્થાનમાં વટાવવા માટે ગયેલ…

વ્‍યાપાર કાર્ડ : હવે નાના વેપારીઓને મળી શકશે 50,000 થી એક લાખ સુધીની લોન….

કેન્દ્ર સરકાર તરફથી નાના વેપારીઓ માટે રાહતરૂપ સમાચાર મળી રહ્યા છે. મોદી સરકાર વેપારીઓને સસ્તી લોન આપવા માટે “બિઝનેસ ક્રેડિટ કાર્ડ” લોંચ કરશે. જેમાં 50 હજાર થી લઈને 1 લાખ…

શ્રીલંકામાં ઈમરજન્સી લાગું : રાષ્ટ્રપતિ દેશ છોડીને ગયા બાદ જનતામાં આક્રોશ, વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે બન્યા કાર્યકારી રાષ્ટ્રપતિ….

શ્રીલંકા 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા બાદથી અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોતાબાયાના ભાગી ગયા બાદ ફાટી નીકળેલા રમખાણોને જોતા વડાપ્રધાન કાર્યાલયે ફરી એકવાર દેશમાં ઈમરજન્સી જાહેર…

શ્રીલંકાની હાલત કફોડી : હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રેસિડેન્ટ હાઉસ પર જનતાનો કબ્જો, સત્તાધીશો ભોંય ભેગા….

શ્રીલંકામાં આર્થિક કટોકટી પર ચાલી રહેલા વિરોધ વચ્ચે આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર કબ્જો જમાવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેના કારણે દેશની હાલત કફોડી બની ગઈ છે.…

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો, બે ગોળી લાગતાં હાલત ગંભીર….

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર શુક્રવાર સવારે નારા શહેરમાં ગોળીબાર થયો છે. ચૂંટણી કેમ્પેન દરમિયાન તેઓ ભાષણ આપી રહ્યા હતા જે દરમિયાન તેમને પાછળથી 2 ગોળી મારવામાં આવી હતી.…

નુપુર શર્માની ઝાટકણી કાઢતી સુપ્રીમ, કહ્યું ટીવી પર માફી માંગો કારણ કે દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે તમે જવાબદાર….

પયગંબર નિવેદન મામલે બીજેપીમાંથી સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માની સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને આખા દેશ સામે ટીવી ઉપર માફી માંગવાનો આદેશ આપ્યો છે. એ ઉપરાંત…

error: Content is protected !!