Author: Yakub Badi

મોરબી જિલ્લામાં આવતીકાલથી ધોરણ 10 તથા 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ….

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આવતીકાલે 14 માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે, ત્યારે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ બનેલી શિક્ષણ સમિતિ દ્વારા આ બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ…

વાંકાનેર : જીનપરા વિસ્તારમાં પોતાના ઘર પાસે ઉભેલા યુવાનને ‘ તને કોની હવા છે ? ‘ કહી પાડોશી પિતા-પુત્રએ લમધારી નાખ્યો !

યુવાન પર હુમલો કરતા વચ્ચે છોડાવવા પડેલા પરિવારજનોને પણ‌ માર પડ્યો, આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદી નોંધાઇ… વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાના ઘર પાસે સ્કુટી લઈને ઉભો હોય…

વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં આવેલ વાડી ખાતે મહિલાની સફળ પ્રસુતિ કરાવતી 108ની ટીમ…

મહિલાને પ્રસુતિ પિડા ઉપડતા સ્થળ પરથી જ ડોક્ટરના માર્ગદર્શન મુજબ ડિલિવરી કરાવતી 108 ટીમ…. વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં એક મહિલાને પ્રસુતિ પિડા ઉપડતા તાત્કાલિક વાંકાનેર 108 ની ટીમ ઘટનાસ્થળે…

વાંકાનેરના લુણસર નજીક ભેટ ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ ઝડપાયા, બે ફરાર….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીક આવેલ ભેટ ચોકડી પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા…

વાંકાનેર વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખી માહિતી ન આપતાં વધુ બે સામે ગુનો નોંધાયો….

મોરબી જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખી તેની માહિતી જીલ્લા વહીવટી તંત્રને આપવા સ્પષ્ટ આદેશ હોવા છતાં ઘણા કારખાનેદારો અને કોન્ટ્રાકટરો દ્વારા મજુરોની માહિતી ન અપાતાં તેમની વિરુદ્ધ જાહેરનામાં ભંગની કાર્યવાહી…

આવતીકાલે વાંકાનેર શહેર નજીક પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવાનો બીજો શાનદાર ઉર્ષ ઉજવાશે….

વાંકાનેર શહેર નજીક લીંબળા ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલ મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અને આસ્થાના પ્રતિક સમા ઇન્તેખાબ આલમ બાબા સાહેબની દરગાહ ખાતે આવતીકાલે બીજો ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે, જે…

મોરબી જિલ્લાના તમામ ફાર્મસી/કેમીસ્ટોની દુકાનો પર 20 માર્ચ પહેલા CCTV કેમેરા લગાવવા ફરજીયાત….

મોરબી જિલ્લાના તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે આગામી 20 માર્ચ પહેલા ફરજીયાત પણે CCTV કેમેરા લગાવવા અંગે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે… રાષ્ટ્રીય…

વાંકાનેરના પાંચદ્વારકા ગામે ગૌચરની જમીનમાં દબાણ બાબતે અરજી કરનાર યુવાન પર હુમલો….

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા એક યુવાને ગામની ગૌચરની જમીન પર કરવામાં આવેલા દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયત અને મામલતદારમાં અરજી કરી હોય જે બાબતનો ખાર રાખી બે શખ્સોએ…

વાંકાનેરના યુવાનને ખોટા સિન-સપાટા કરવા ભારે પડ્યા : ઇન્સ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મુકનાર યુવાન વિરુદ્ધ ગુન્હો નોંધાયો…

વાંકાનેર વિસ્તારમાં સોસિયલ મિડિયામાં ખોટા સિન-સપાટા કરનાર યુવાનો માટે પોલીસે બોધ રૂપ દાખલો બેસાડ્યો છે જેમાં વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના વતની યુવાને બીજાની પરવાના વાળી બંદૂક સાથે ફોટો પડાવી સોસિયલ…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક સિરામીક કારખાનામાં પતરૂ માથે પડતા શ્રમિક યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં નડિયાદ જિલ્લાના વતની ગણપતભાઈ ભુપેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ. 28) ગત તા.9 ડિસેમ્બર 2022ના રોજ કારખાનામાં પતરાના શેડમાં કામ માથા ઉપર પતરા લઈને…

error: Content is protected !!