Author: Yakub Badi

આવતીકાલે વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના પ્રખ્યાત ચામડીના રોગ તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે….

લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ ની ખાસ ઓપીડી યોજાશે….: દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે વાંકાનેર ખાતે ડોક્ટરોની સેવાનો લાભ મળશે… વાંકાનેર…

વાંકાનેર શહેર નજીક ઝાંઝર સિનેમા પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત…

ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત….. વાંકાનેર શહેર નજીક આજે સાંજના ૮:૧૫ વાગ્યાની આસપાસ ઝાંઝર સિનેમા પાસે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર એક ટ્રક…

વાંકાનેર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ધારા દુષ્કર્મ અને હત્યાકાંડમાં આરોપીઓને કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું….

વાંકાનેર શહેર ખાતે આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી કરી બહુચર્ચિત જૂનાગઢની કોળી સમાજની દીકરી ધારા પર થયેલા દુષ્કર્મ અને હત્યાના બનાવમાં ઝડપાયેલ ઠોંગી ભુવા એવા…

વાંકાનેર શહેર નજીક ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર શહેર નજીક આવેલ શ્રી ગઢીયા હનુમાન દાદા તેમજ ગાત્રાળનું મંદિર-ગઢીયા ડુંગર ખાતે આજરોજ વૃક્ષારોપણ (સ્મૃતિવન) કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ દાતાઓના સહયોગથી સ્વજનોની યાદમાં વૃક્ષદાન કરી પૂજનવિધિ બાદ ગઢીયા…

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે ખરાબામાં બોર કરવા બાબતે ચાર શખ્સોનો કાકા-ભત્રીજા પર હુમલો….

વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં આવેલ વાડીની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં બોર કરવા બાબતે કૌટુંબિક કાકા, કાકી અને તેમના બે દિકરાઓએ યુવાન અને તેના કૌટુંબિક કાકા પર હુમલો કરી માર…

વાંકાનેરના પંચાસીયા ગામના યુવાનને ખોટા સિન-સપાટા કરવા ભારે પડ્યા, ઈન્સ્ટાગ્રામમાં બંદૂક સાથે ફોટો મુકનાર યુવાન સહિત બેની ધરપકડ કરતી પોલીસ…..

પરવાના વાળું હથિયાર આપનાર અને તે હથિયાર સાથેનો ફોટો મુકનાર વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી એસઓજી ટીમ… વાંકાનેર વિસ્તારમાં સોસિયલ મિડિયામાં ખોટા સિન-સપાટા કરનાર યુવાનો માટે પોલીસે બોધ રૂપ દાખલો બેસાડ્યો…

વાંકાનેર પાટીદાર મહિલા મંડળ દ્વારા મહિલા કેન્સર જાગૃતિ અંગે સેમિનાર યોજાયો…

વાંકાનેર પાટીદાર મહિલા મંડળ દ્વારા કુંડારીયા કેન્સર ફાઉન્ડેશન-રાજકોટ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ – રાજકોટ અને સાહિલ સર્જીકલ હોસ્પિટલ-વાંકાનેરના સહયોગથી મહિલા કેન્સર જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુંડારિયા કેન્સર…

વાંકાનેર નગરપાલિકા વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તાત્કાલિક વોર્ડ વાઇઝ બે-બે લોક પ્રતિનિધિઓની નિમણૂક કરવા માંગ કરાઇ….

વાંકાનેર યાર્ડના પુર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદાએ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર-રાજકોટને લેખિતમાં રજૂઆત કરી સરકારના નવા નિર્ણયની વાંકાનેરમાં અમલવારી કરવા માંગ કરી… તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં…

વાંકાનેર શહેરના નવા ખડીપરા વિસ્તારમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર શહેરના નવા ખડીપરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ જીવણભાઈ સારલા (ઉ.વ. 35) નામના યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે…

વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસેથી 78 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ લીંબાળાની ધાર, બજરંગ હોટલ પાસે દરોડો પાડી 78 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડી બંને…

error: Content is protected !!