Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ નજીકથી બે બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ગાંગીયાવદર ગામ નજીક બેઠા પુલ પરથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા તેમની પાસેથી બે બોટલ વિદેશી દારૂની મળી આવી હતી,…

રથયાત્રા નિમિત્તે માધવ TVS વાંકાનેર લાવ્યું છે સ્પેશ્યલ ઓફર, આજે જ ખરીદો કોઈપણ ટીવીએસ ટુ વ્હીલર અને મેળવો રૂ. 11,000 સુધીનું ડિસ્કાઉન્ટ….

રથયાત્રા તહેવાર નિમિત્તે માધવ TVS વાંકાનેર દ્વારા ખોલાયો ઓફરોનો ખજાનો…: તો પછી રાહ શેની જુઓ છો ?, આજે બુક કરાવો તમારૂં નવું TVS ટુ વ્હીલર… વાંકાનેર શહેર ખાતે ટીવીએસ કંપનીના…

ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ સુહાના મેડિકલ એજન્સી લાવ્યું છે ખાસ ઓફર, રૂ. 1000ની દવાની ખરીદી પર મેળવો ગ્લુકોમીટર બિલકુલ ફ્રી…

સમગ્ર વાંકાનેર શહેર તથા તાલુકામાં દવાઓની ફ્રી હોમ ડિલિવરી સર્વિસ આપતી એકમાત્ર મેડિકલ એજન્સી…. વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ વિશાળ જગ્યામાં શરૂ થયેલ સુહાના મેડિકલ એજન્સી દ્વારા પોતાના ગ્રાહકો માટે…

વાંકાનેરમાં વાવાઝોડાનું સંકટ ટળતા જ ડેપ્યુટી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્થળાંતરિત લોકોનું ઘર વાપસી મિશન શરૂ….

વાંકાનેરમાં ઘરવાપસી કરી રહેલા આશ્રિતો માટે વહિવટી તંત્ર અને રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વાર ભોજનની વ્યવસ્થા કરાઇ… ગુજરાતમાં હવે બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળતાની સાથે જ વાવાઝોડામાં સ્થળાંતરીત કરેલા લોકોની ઘર વાપસીનું…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લામાં પ્રથમ મોત, માળીયા નજીક હોનેસ્ટ હોટલ પાસે ફેબ્રીકેશનની છત માથે પડતા મહિલાનું મોત….

નાસ્તો કરવા બહાર નીકળેલ પતિ-પત્ની માથે હોનેસ્ટ હોટલ બહાર ફેબ્રીકેશનની છત પડતા દંપતી ખંડિત…. મોરબી જિલ્લામાં વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ નુકસાનીના બનાવો સામે આવ્યા બાદ હવે માળિયા નજીક આવેલ હોનેસ્ટ…

મોરબી જિલ્લામાં વાવાઝોડાના સ્થળાંતરિત અસરગ્રસ્તોને વ્યક્તિ દીઠ સહાયની રકમ કેશ ડોલ્સ ચૂકવાશે…

મહત્તમ પાંચ દિવસ માટે પુખ્ત વ્યક્તિને પ્રતિદિન રૂ. 100 અને બાળકને રૂ. 60ની રોકડ રકમની ચુકવણી કરાશે… મોરબી જીલ્લામાં વાવાઝોડાને પગલે વહિવટી તંત્ર દ્વારા ઘણાબધા વિસ્તારોમાંથી અસરગ્રસ્તોને તાત્કાલિક અસરથી સ્થળાંતરિત…

વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે વાવાઝોડાના કારણે ખેડૂતના મકાનની દિવાલ ધરાશયી….

વાંકાનેર વિસ્તારમાં આજે બીપરજોય વાવાઝોડાની અસર સ્વરૂપે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ઘણી જગ્યાએ નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકાના…

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર પરિસરમાં ભારે પવનના કારણે બે વૃક્ષો ધરાશયી…

વાંકાનેર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પવનનાં કારણે ઘણીબધી જગ્યાએ નાની મોટી નુકસાની અને વૃક્ષો પડી જવાનાં સમાચાર મળી રહ્યા છે,…

વાંકાનેર વિસ્તારમાં વાવાઝોડાની અસર દેખાઇ, વહેલી સવારે પવનના સૂસવાટા સાથે એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો….

ભારે પવન સાથે અત્યાર સુધીમાં કુલ 68 મીમી (2.70 ઈંચ) વરસાદ નોંધાયો, હાલ સુધીમાં કોઈ નુકસાનના સમાચાર ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો…. વાંકાનેર વિસ્તારમાં આજે વહેલી સવારથી બીપરજોય વાવાઝોડાની…

વાંકાનેરના ગુંદાખડા ગામે ભારે પવનના કારણે દીવાલ ધરાશયી થતાં તરૂણી ઈજાગ્રસ્ત….

બિપોરજોય વાવાઝોડાને કારણે બપોર બાદ વાંકાનેર વિસ્તારમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે, જેમાં વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલ વાડીમાં એક મકાનની દીવાલમાંથી બેલું માથે પડતા ૧૩ વર્ષની તરૂણીને શરીરે…

error: Content is protected !!