સમગ્ર વાંકાનેર શહેર તથા તાલુકામાં દવાઓની ફ્રી હોમ ડિલિવરી સર્વિસ આપતી એકમાત્ર મેડિકલ એજન્સી….
વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ વિશાળ જગ્યામાં શરૂ થયેલ સુહાના મેડિકલ એજન્સી દ્વારા પોતાના ગ્રાહકો માટે ખાસ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ડાયાબિટીસ દર્દીઓ માટે ખાસ રૂ. 1000 ની દવાઓની ખરીદી પર ડાયાબિટીસ માપવાનું મશીન ગ્લુકો મીટર બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરી છે, જેનો વહેલાં તે પહેલાંના ધોરણે લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….
સુહાના મેડિકલ એજન્સી ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
• દરેક પ્રકારની દેશી, વિલાયતી તથા પશુઓની દવાઓ એક જ સ્થળે…
• ખરીદો દરેક પ્રકારની દવાઓ એકદમ રાહત દરેથી…
• સમગ્ર વાંકાનેર તાલુકામાં મેળવો દવાઓની ફ્રી હોમ ડિલિવરી…
• માત્ર એક ફોન કોલથી દવાઓ મળશે આપના ઘરે…
• દર મહિને દવાની ખરીદી પર મેળવો શ્યોર બચત…
• દવાઓની એકદમ ઝડપથી ડિલિવરી…
દેશી, વિલાયતી તથા પશુઓની દવાઓ રાહત દરે ફ્રી હોમ ડિલિવરી સાથે મેળવવા આજે જ સંપર્ક કરો….
+ + + + + + +
સુહાના મેડિકલ એજન્સી
ડો. શેરસીયા સાહેબના દવાખાના સામે, દાણાપીઠ ચોક, RDC બેંકની બાજુમાં, વાંકાનેર
દવાઓની ફ્રી હોમ ડિલિવરી માટે આજે જ સંપર્ક કરો…