Author: Yakub Badi

વાંકાનેર ખાતે પુર્વ સાંસદ લલીતભાઈ મહેતાની શ્રધ્ધાંજલી સભામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા….

શિક્ષણ ભવનથી સંસદ ભવન સુધીના યાત્રી, સેવાના પર્યાય, નખશીખ શિક્ષક / પ્રિન્સિપાલ, જીવદયાપ્રેમી જૈન અગ્રણી સ્વર્ગસ્થ લલિતભાઈ અમૃતલાલ મહેતા ગત તા. ૦૮ જુલાઈના રોજ 86 વર્ષની ઉંમરે ટૂંકી બીમારી બાદ…

ગેલેક્સી ફર્નિચર ખાતેથી ખરીદો દેશની નં. 1 રિવોલ્વિં ચેર કંપની HOFની દરેક આઇટમો સ્પે. 20% ડિસ્કાઉન્ટ સાથે, આજે જ પધારો…..

દરેક પ્રકારની પ્રિમીયમ રિવોલ્વિંગ ચેર, સાદી ચેર/ખુરશી, બેઠક, બાંકડા સહિતની દરેક આઇટમો પર દરેક ગ્રાહકને મળશે 20% ડિસ્કાઉન્ટ…. વાંકાનેર શહેર ખાતે દેશની નંબર વન રિવોલ્વિંગ ચેર કંપની HOFના એકમાત્ર ઓથોરાઈઝ…

વાંકાનેરના નવારાજાવડલા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં સાત ઝડપાયાં….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના નવા રાજાવડલા ગામે કેનાલના એરવાલ પાસેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત શખ્સોને રોકડ…

વાંકાનેર : જમીન તકરાર મામલે ભત્રીજાએ કાકાને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદી નોંધાઇ…

વાંકાનેર શહેરની બ્રહ્મસમાજ સોસાયટી ખાતે રહેતા એક આધેડને તેના કૌટુંબિક ભત્રીજાએ જમીનની તકરાર મામલે વોટ્સએપમાં ઓડિયો મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બાબતે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ…

નશાની ખેતી…: વાંકાનેરના તરકીયા ગામે વાડીમાં ગાંજાના વાવેતર સાથે 63.45 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો…

મોરબી એસઓજી પોલીસે નશાકારક ગાંજાના 326 છોડ સાથે વાડી માલિકની ધરપકડ કરી… મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન નશાકારક પદાર્થોનું વેચાણ સતત વધતા યુવાન બરબાદી તરફ આગળ વધી રહ્યું છે, જેની સામે સરકારે…

વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાએ રાજ્યસભામાં ઉમેદવારીપત્ર ભર્યું….

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલની હાજરમાં કેશરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઇએ નામાંકન પત્ર રજૂ કર્યું… ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની હોય જેના માટે અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકર…

વાંકાનેરના મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં જંગી વધારો..: 20 ફુટના વધારા સાથે કુલ જળસપાટી 44 ફુટે પહોંચી….

વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ ડેમની જળ સપાટીમાં ભારે વરસાદના કારણે જંગી વધારો થયો છે, જેમાં હાલ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં કુલ 20 ફુટ જેટલા વધારા સાથે…

વાંકાનેર શહેર નજીક નવાપરા વિસ્તારમાંથી વરલી મટકાના જુગાર રમતા બે શખ્સો‌ ઝડપાયાં….

વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેર નજીક નવાપરા વિસ્તારમાં આવેલ સર્વિસ રોડ પરથી જાહેરમાં વરલી મટકાના જુગાર રમતા તથા રમાડતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી બંને સામે જુગારધારાની કલમ…

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક અઢી વર્ષના માસૂમ બાળકને કુતરાએ બચકાં ભરી ફાડી ખાતાં મોત…

નાના બાળકોના માતા-પિતા માટે બોધ રૂપ બનાવ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક સામે આવ્યો છે, જેમાં માટેલ નજીક સિરામિક ફેકટરીમાં એક અઢી વર્ષના માસૂમ બાળકને રખડતા કૂતરાએ બચકા ભરી ફાડી…

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામેથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગતરાત્રીના રાજગઢ ગામ ખાતે આવેલ રામજી મંદિરની સામે આવેલી શેરીમાં પોલીસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર પતા પ્રેમીઓને રંગેહાથ તીનપત્તીનો જુગાર…

error: Content is protected !!