દરેક પ્રકારની પ્રિમીયમ રિવોલ્વિંગ ચેર, સાદી ચેર/ખુરશી, બેઠક, બાંકડા સહિતની દરેક આઇટમો પર દરેક ગ્રાહકને મળશે 20% ડિસ્કાઉન્ટ….
વાંકાનેર શહેર ખાતે દેશની નંબર વન રિવોલ્વિંગ ચેર કંપની HOFના એકમાત્ર ઓથોરાઈઝ ડિલર એવા ગેલેક્સી ફર્નિચર દ્વારા પોતાના ગ્રાહકો માટે HOF કંપનીની અદભૂત, અવનવી અને અઢળક ડિઝાઇન સાથે પ્રિમીયમ રિવોલ્વિંગ ચેર, સાદી ચેર/ખુરશી, બેઠક, બાંકડા સહિતની દરેક આઇટમો પર 20% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી આ ઓફરનો લાભ લેવા દરેક ગ્રાહકને ગેલેક્સી ફર્નિચરના શોરૂમ ખાતે અવશ્ય મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે…
આ સાથે જ ગેલેક્સી ફર્નિચરના શોરૂમ ખાતેથી દરેક ગ્રાહકોને દિકરીના કરીયાવરની અવનવી આઈટમો, ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા, શોફા, કબાટ સહિત ફર્નિચરની તમામ વેરાયટીઓ એકદમ વ્યાજબી ભાવેથી મળી રહેશે….
અદભૂત અને અવનવી ડીઝાઇન સાથે આપની મનપસંદ પ્રિમીયમ રિવોલ્વિંગ ચેર માટે આજે જ પધારો….