આજથી ફુલ ટાઇમ નિયમિત કાન, નાક, ગળાના ડો. રચના ખોખાણીની સેવા શરૂ કરાશે…
વાંકાનેર શહેર ખાતે આવેલ ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજથી કાન, નાક તથા ગળાના સર્જન ડોક્ટર રચના ખોખાણી M.S. (ENT) નિયમિત સારવાર માટે ઉપલબ્ધ રહેશે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…
કાન, નાક તથા ગળાના રોગોની નીચે મુજબની સારવાર…
• માઇક્રોસ્કોપ દ્વારા કાનના પડદાનું / કાનના સડાનું ઓપરેશન…
• એન્ડોસ્કોપ દ્વારા નાકસુરનું ઓપરેશન..
• એન્ડોસ્કોપ દ્વારા નાકની ત્રાસી હાડકી/મસા/ સાયનસનું ઓપરેશન
• કાકડાનું અદ્યતન સાધનો દ્વારા ઓપરેશન..
• થાઈરોઈડ/લાળગ્રંથિનાં ઓપરેશન…
• મોઢા અને ગળાનાં કેન્સરનું નિદાન અને સારવાર…
• દુરબીન વડે સ્વર પેટીનાં મસા/ગાંઠનું નિદાન અને સારવાર..
• ઓડીયોમેટ્રી દ્વારા બહેરાશની તપાસ
• દુરબીન વડે ગળાની તપાસ
• એલર્જી તથા ચક્કરની સારવાર
ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કાર્યરત વિભાગો….