સ્પ્રે પંપ સ્પેશિયલ ઓફર…: કોઈપણ જુનો બેટરી વાળા પંપની સામે મેળવો ફક્ત રૂ. 1800 માં નવો પંપ અને તે પણ છ મહિનાની ગેરંટી સાથે….

0

વાંકાનેર વિસ્તારમાં કોઈપણ પ્રકારના પંપ રિપેર કરાવો દસ વર્ષ કરતા વધુ અનુભવી કારીગર પાસે, આજે જ સંપર્ક કરો…

વાંકાનેર વિસ્તારના ખેડૂત ભાઈઓ માટે અત્યંત ઉપયોગી એવા સ્પ્રે પંપ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે, જેમાં કોઈપણ ખેડૂત ભાઈઓને જુના ચાલું કે બંધ પંપની સામે એકદમ નવો શિવમ એગ્રોટેક જેવી દેશની નામાંકિત કંપનીના ખેડૂત પંપ ફક્ત રૂ. 1800 માં અને તે પણ છ મહિનાનીની ફુલ ગેરંટી સાથે આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ આપના કોઈ પણ જુના પંપને દસર વર્ષના અનુભવી કારીગર દ્વારા એકદમ વ્યાજબી ભાવે રીપેરીંગ પણ કરી આપવામાં આવશે…

સ્પ્રે પંપ સ્પેશિયલ ઓફર…

• જુના ચાલું કે બંધ બેટરી વાળા પંપ સામે નવો ખેડૂત પંપ મેળવો ફક્ત રૂ. 1800 માં…(છ મહિના ગેરંટી)
• જુની બેટરી સામે નવી બેટરી ફક્ત રૂ. 800 માં…(ત્રણ મહિનાની ગેરંટી સાથે)
• દસ વર્ષના અનુભવી કારીગર દ્વારા તમામ પ્રકારના પંપ રીપેરીંગ કરી આપશું…

કોઈ પણ ગ્રાહકોને આ ઓફરનો લાભ નીચેના સ્થળેથી મળી રહેશે…

 અલ્ફેજ ઈલેક્ટ્રીક 

લક્ષ્મીપરા મેઇન રોડ, RDC બેંકની બાજુમાં, દાણાપીઠ ચોક, વાંકાનેર

મો. 97253 19893

ડાયમંડ પંપ & સેલ્સ સર્વિસ

અમરસર ફાટક, રાજકોટ રોડ, વાંકાનેર

મો. 97260 93185