Author: Yakub Badi

વાંકાનેર શહેરમાં વધતો જતો મચ્છરોનો ઉપદ્રવ, ગંભીર રોગચાળો માથું ઉંચકે પુર્વે પગલાં લેવા માંગ….

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના જેવો કપરો સમય ચાલી રહ્યો છે આવામાં વાંકાનેર શહેરમાં કોરોના રોગચાળો કાબૂમાં છે ત્યારે શહેરભરમાં અચાનક મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે જેથી આ બાબતે કોઈ…

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ…

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને તા.૧૪/૦૨/૨૦૨૧ ના રોજ વહેલી સવારના પાંચ…

તિથવા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો પોતાના મતવિસ્તારમાં ચુંટણી પ્રચાર, જબ્બર જન પ્રતિસાદ…

ગઇકાલે પીપળીયા રાજ તેમજ વાલાસણ ગામે વિશાળ જનસભા સંબોધી, બંને ગામના મતદારોનો હંમેશા કોંગ્રેસ પક્ષ સાથે રહેવા અને જંગી મતોથી કોંગ્રેસી ઉમેદવારને વિજય બનાવવા કોલ : તિથવા જીલ્લા પંચાયત અને…

ચક્રવાત ઈમ્પેક્ટ : વાંકાનેર હાઇવે ચોકડીથી લીમડા ચોક સુધીના રોડ પરના ખાડા માટીથી પુરાયા, સિમેન્ટ-કોંક્રિટથી ક્યારે ?

હાઇવે ચોકડીથી લીમડા ચોક સુધીના જીનપરા મેઇન રોડ પર પડેલા સાત ખાડાઓ ચક્રવાતના અહેવાલ બાદ આજે પાલિકાતંત્રએ માટીથી પુર્યા, જેનાથી આ રોડ પર ધુળની ડમરીઓ અને થોડા દિવસગ બાદ જૈસે…

વાંકાનેર શહેરના રેલ્વે નાલા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસે ગતરાત્રે વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર રેલવે નાલા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ કુલ રૂ.16,720 નો મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની…

વાંકાનેર : રૂપાવટી ગામના પાંચ દિવસથી ગુમ યુવાનની પાણીમાંથી લાશ મળી…

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ ખાતે રહેતો એટ યુવાન છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુમ થયેલ હોય જેની આજે વાંકાનેર નજીક આવેલ વસુંધરા કોલગામ નાકા પાસેથી પાણીમાં પડેલી હાલતમાં લાશ મળી આવી હતી…

તિથવા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના સક્ષમ ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી….

તિથવા જીલ્લા પંચાયત સીટના મતદારોનો એક અવાજ : લોકો માટે, લોકો સાથે અને લોકો વચ્ચે રહી સેવા કરતા આમ નાગરિક એટલે હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી… ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાયું…

વાંકાનેર : વરલી ફીચરનો જુગાર રમતાં એક ઝડપાયો…

વાંકાનેર શહેર પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર સ્ટેચ્યુ પાસે જી.ઇ.બી ઓફીસની પાછળની શેરીમા જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતાં એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આ આરોપી સામે…

વાંકાનેર : આણંદપર નજીકથી ચાર બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામના પાટિયા પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચાર બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જે બનાવમાં પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની…

વાંકાનેર : પૈસાની ઉઘરાણી મામલે દંપતિને માર માર્યો…

વાંકાનેર ખાતે પૈસાની ઉઘરાણી મામલે દંપતીને એક શખ્સે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક શખ્સ સામે દંપતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ…

error: Content is protected !!