વાંકાનેર શહેર પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર સ્ટેચ્યુ પાસે જી.ઇ.બી ઓફીસની પાછળની શેરીમા જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતાં એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આ આરોપી સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ગઈકાલના રોજ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા બાપુના બાવલા(સ્ટેચ્યુ) પાસે જી.ઇ.બી ઓફીસની પાછળની શેરીમા જાહેરમાંવરલી ફીચરનો જુગાર રમતા આરોપી અબ્દુલકરીમભાઇ અબ્દુલકાદરભાઇ કાદરી (ઉ.વ 26, રહે કુંભારપરા શેરી નં ૦5-વાંકાનેર) ને વર્લી ફીચરનુ સાહીત્ય તથા તથા રોકડ રૂ.115 ના મુદ્દામાલ સાથે ઝડપી આરોપી સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!