વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરેલ મીની ટ્રક ઝડપાયો : રૂ. 13.92 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી પસાર થતાં એક ટ્રકને રોકી તલાશી લેતા આ મીની ટ્રકમાં પાવડર અને સ્પેરપાર્ટની આડમાં સંતાડી રાખેલ મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી…