Author: Yakub Badi

લાંબા વિરામ બાદ વાંકાનેર વિસ્તારમાં ફરી કોરોનાની એન્ટ્રી, એક યુવાન કોરોના પોઝિટિવ

વાંકાનેર વિસ્તારમાં લાંબા વિરામ બાદ ફરી કોરોના વાયરસે દસ્થક દીધી છે જેમાં વાંકાનેર શહેર વિસ્તારમાં રહેતા એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બાબતે આરોગ્ય વિભાગ…

વાંકાનેર : સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં લોડરની હડફેટે યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર રાતાવીરડા ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતી વેળાએ લોડરની હડફેટે આવી જતાં યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેર : ઢુવા નજીક સિરામીક ફેકટરીમાં તાપણું કરતી વેળાએ દાઝી જતાં મહિલાનું મોત…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામીક ફેકટરીમાં ઠંડીથી બચવા કરાયેલ તાપણામાં દાઝી જવાથિ એક મહિલાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે…

વાંકાનેર. : પત્ની સામે કેમ જોયુ કહીને યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા…

વાંકાનેર શહેર નજીક ગાયત્રી મંદિર પાસે ગઈકાલ સાંજના સમયે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર મચી ગયો હતો આ બનાવમાં આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં પત્ની સામે…

વાંકાનેર બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ અને યુવા એડવોકેટ રાજેશભાઈ મઢવીના દિકરા માનવનો આજે જન્મદિવસ….

વાંકાનેરનાં નામાંકિત સામાજિક-રાજકિય અગ્રણી તથા માનવતાનાં કાર્યો માં હરહમેશ અગ્રેસર રહેતા જાણીતા એડવોકેટ & નોટરી શ્રી રાજેશભાઇ એમ. મઢવી નાં વ્હાલસોયા પુત્ર “માનવ” નો આજે જન્મદિવસ છે જેથી માનવના જન્મદિવસ…

વાંકાનેર શહેર નજીક વૃદ્ધાશ્રમ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર…

વાંકાનેર શહેરના વૃદ્ધાશ્રમ સામે આવેલ સોસાયટીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી જવા પામી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ વૃદ્ધાશ્રમ સામે આજે…

વાંકાનેર : એકતા ગ્રુપ દ્વારા વધુ એક બિનવારસી લાશની ધર્માનુસાર અંતિમવિધિ કરાઇ…

વાંકાનેર શહેરમાં એકતા ગ્રુપ દ્વારા લાંબા સમયથી બીનવારસી લાશોની તેમના ધર્માનુસાર અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના હિન્દુ-મુસ્લિમ બંને કોમના લોકો સાથે મળી આ…

વાંકાનેર એસ.એમ.પી. ગ્રુપ દ્વારા શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ગરીબ અને નિઃસહાય લોકોમાં ધાબળા વિતરણ કરાયાં…

વાંકાનેર ભુખ્યાને ભોજન, ગરીબોને કપડાં, વિધવા પેન્શન, બાળકોને પુસ્તકો, અભ્યાસ ખર્ચ સહિત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એસ.એમ.પી. ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી હાલ શિયાળાની ઠુઠવતી ઠંડીમાં ગરીબ અને નિઃસહાય લોકોમાં…

વાંકાનેર : મહિકા ગામ નજીક મચ્છુ નદીના પુલ નીચેથી મળેલ અજાણ્યા પુરૂષની લાશના વાલીવારસની શોધ…

વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક મચ્છુ નદીના પુલ નીચેથી ગઈકાલના રોજ મળી આવેલ અજાણ્યા પુરુષની લાશના વાલીવારસની પોલીસે શોધખોળ શરૂ કરી છે જેથી જો કોઈને પણ ઉપરોક્ત ફોટા વાળા વ્યક્તિના…

વાંકાનેર શહેર કોંગ્રેસ અગ્રણી અબ્બાસભાઈના પુત્ર ફયાઝ પીલુડીયાની TCS દ્વારા બેલ્જિયમ ખાતે બઢતી સાથે બદલી કરાઈ…

ટાટા કન્સલ્ટન્સી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરતા વાંકાનેર શહેર કોંગ્રેસ અગ્રણી અબ્બાસભાઈ પીલુડીયાના પુત્ર ફયાઝ પીલુડીયાની તાજેતરમાં કંપની દ્વારા બઢતી સાથે બેલ્જિયમ (યુરોપ) ખાતે બદલી કરવામાં આવી છે. જેથી…

error: Content is protected !!