ટાટા કન્સલ્ટન્સી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરતા વાંકાનેર શહેર કોંગ્રેસ અગ્રણી અબ્બાસભાઈ પીલુડીયાના પુત્ર ફયાઝ પીલુડીયાની તાજેતરમાં કંપની દ્વારા બઢતી સાથે બેલ્જિયમ (યુરોપ) ખાતે બદલી કરવામાં આવી છે. જેથી તેઓ હવે વિદેશમાં પણ પોતાના પરિવાર અને વાંકાનેર શહેરનું નામ રોશન કરશે…
અત્રે ઉલ્લેખનીય છે કે ફયાઝ પીલુડીયા હાલ ટાટા કન્સલ્ટન્સી કંપનીમાં જોબ કરવાની સાથે વાંકાનેર શહેરના સેવાભાવી એસ.એમ.પી. ગ્રુપ સાથે જોડાયેલ હોય અને ભુખ્યાઓને ભોજન સેવા સાથે પણ સંકળાયેલા છે, જેમને વિદેશગમન બદલ ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ…
શુભેચ્છક
મહંમદજાવેદ પીરઝાદા (ધારાસભ્ય શ્રી)
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT