વાંકાનેર શહેરના વૃદ્ધાશ્રમ સામે આવેલ સોસાયટીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી જવા પામી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ વૃદ્ધાશ્રમ સામે આજે સાંજના સમયે કેશભાઈ જીવાભાઈ ધંધુકિયા (ઉ.વ. 36) નામના યુવાનની કોઈ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગયો છે. બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…
હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT