વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં આવેલ મકાનમાંથી 22 બોટલ વિદેશી દારૂ ઝડપાયો….
વાંકાનેર શહેરના વીસીપરા મિલ સોસાયટી વિસ્તારમાં આવેલ એક ગોડાઉન પાસે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી 22 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી…