વાંકાનેર : ભાગીને લગ્ન કરનાર દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો, પતિના હાથે પત્નીની હત્યા થતાં ખળભળાટ….
વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો ધોકો ફટકારી લીધા બાદ પત્ની બેભાન…