Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના પલાસડી ગામ નજીક ખેડૂતોના વાડામાં લાગી ભીષણ આગ, પાંચ લાખ કરતાં વધુની નુકસાની….

ગામ નજીક આવેલ ખેડૂતોના વાડામાં બપોરના સમયે લાગેલી ભીષણ આગ ચાર કલાકની જહેમત બાદ કાબૂમાં આવી, મોરબીથી ફાયરબ્રિગેડની ટીમો દોડી…. વાંકાનેર તાલુકાના પલાસડી ગામ નજીક આવેલ ખેડૂતોના વાડાઓમાં આજે બપોરના…

ખેડૂતો આકરાં પાણીએ : માળીયાના બગસરા ગામે ખાનગી કંપનીઓને નહીં પરંતુ સ્થાનીકોને મીઠા ઉત્પાદન માટે જમીન ફાળવવા માંગ….

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના દરીયાઈ કીનારા નજીક આવેલ બગસરા ગામના લોકોની બાદબાકી કરીને મીઠું પકવવા માટે જમીનો લીઝ અને હુકમો આપેલ હોય અને આપવાના હોય અને માપણીઓ થયેલ હોય અને…

વાંકાનેર : પંચાસીયા ગામ નજીકથી મળી આવેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ….

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસની SHE TEAM ને એટ છ વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી જેથી પોલીસે આ બાળકીની દેખરેખ/સંભાળ રાખી તેના માતા-પિતાને શોધી બાળકીનું…

વાંકાનેર : BORL કંપની દ્વારા સીએસઆર પ્રવૃત્તિ હેઠળ SMP હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસરૂમ ડેવલપ કરાયો….

કંપની દ્વારા હાઈસ્કૂલમાં સંપૂર્ણ ડિજીટલ ક્લાસરૂમ સાથે જ સિંધાવદર ગ્રામ પંચાયતને સોલાર સ્ટ્રીટ લાઇટ અને કલાવડી પ્રા. શાળામાં આર.ઓ. વોટર કુલર ડોનેટ કરાયું…. વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ દેશની…

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ઠીકરીયાળા સબ સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટરમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા….

વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમે સરકારી સ્ટાફ ક્વાર્ટરમાં દરોડો પાડી નવ જુગારીઓને રૂ. 34,500ની રોકડ ઝડપી લીધા, એક ફરાર… વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ ઠીકરીયાળી વીજ સબ સ્ટેશનના સ્ટાફ કવાટર્સમાં…

સાવધાન ખેડૂતો…: વાંકાનેરના અમરસર ગામે વાડી વિસ્તારમાં ચોરી કરવા આવેલ બે ઝડપાયાં, બે ફરાર….

ખેતરમાંથી ડીઝલ એન્જિન ચોરી ફરાર થતાં ચાર શખ્સોને રસ્તામાં જ ખેડૂતોએ ઝડપી લીધા, નાસભાગમાં બે ફરાર થતા પકડાયેલ બંને ચોરોને પોલીસ હવાલે કરાયા…. વાંકાનેર તાલુકાના અમરસર ગામની સીમમાં આવેલ ખેતરમાં…

વાંકાનેર યુવા ભાજપ દ્વારા અરવિંદ કેજરીવાલના ફોટા સળગાવી વિરોધ કરાયો….

બહુચર્ચિત ‘કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અંગે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા વિડીયોજે સોશ્યલ મિડીયામાં વાયરલ થતા સૌરાષ્ટ્ર ભાજપમાં રોષની લાગણી વ્યાપી છે. જેમાં…

દલિત સમાજ દ્વારા પડતર જમીનની માંગણી બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ….

વાંકાનેર મહારાજ કેશરીદેવસિંહજી ઝાલા સહિત દલિત સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને મળી ઘટતું કરવા માંગ કરાઇ…. વાંકાનેર મહારાજ અને ભાજપ અગ્રણી શ્રી કેશરીસિંહદેવસિંહજી ઝાલાની આગેવાની હેઠળ દલિત સમાજના આગેવાનો અને…

વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર પર હુમલાના બનાવમાં આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઇ…

પ્રથમ ફરિયાદ નોંધાયાના ૨૪ કલાક બાદ મહત્વની એવી આઈપીસી કલમ ૩૦૭ નો ઉમેરો થયો, હજુ પણ પોલીસ તપાસ શરૂ… બે દિવસ પુર્વે વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર જાકીર બ્લોચ અને સાહેદો પર…

અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના વાંકાનેર શહેરના હોદ્દેદારોની નિમણૂક કરાઈ…

અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન રજીસ્ટર ન્યુ દિલ્હી દ્વારા વાંકાનેર શહેરના વિવિધ હોદેદારોની નીમણુંક કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જીજ્ઞાશાબેન મેર દ્વારા વાંકાનેર શહેર પ્રમુખ તરીકે…

error: Content is protected !!