Author: Yakub Badi

રાજકોટના રામપરા બેટી ગામે 65 પરિવારોને મુખ્યમંત્રીના હસ્તે નવા મકાન સોંપાયા, કોર્પોરેટર બાબુભાઈ ઉઘરેજા દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઇ…..

રાજકોટના રામપરા બેટી ગામ ખાતે વિચરતી વિમુખ જાતીના(રખડતા ભટકતા) 65 પરિવાર માટે સંજીવની સોસાયટીમાં રહેવા પાકા મકાન બનાવવામાં આવ્યા હતા જેમાં ગઇકાલના રોજ ગુજરાત રાજ્યના માનનીય, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના…

તદ્દન નવા ઓનર સાથે રિ-ઓપન થયેલ જ્યોતિ વિદ્યાલય-વાંકાનેર ખાતે નવા સત્ર માટે એડમિશન ઓપન, પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવસ્થા બિલકુલ ફ્રી….

શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતાં મેહુલસર શાહની ઓનરશીપ સાથે જ્યોતિ વિદ્યાલયની સકલ બદલાઈ, તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ સ્કૂલમાં ધો. ૧ થી ૧૨ માં પ્રવેશ શરૂ….. વાંકાનેર શહેર ખાતે તદ્દન નવા…

Record :- ધો.12 સાયન્સમાં 100% પરિણામ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમા TOP-10 માં સૌથી વધુ 8-8 વિધાર્થીઓ ધી મોડર્ન સાયન્સ સ્કૂલના…

ગઇ કાલે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલ ધોરણ ૧૨ સાયન્સના પરિણામમા વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલમાં ડંકો વાગ્યો છે, જેમા વાંકાનેર કેન્દ્રમા TOP-10 માં સૌથી વધુ એક સાથે 8-8 વિધાર્થીઓ…

ધોરણ 12 સાયન્સના પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવતો ગમારા રમેશ….

વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામના નેસમાં રહેતા અને માલધારી પરિવારના પુત્ર ગમારા રમેશે આજે જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં 97% સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચી…

લેન્ડ ગ્રેબિંગ કાયદો શોભાના ગાંઠિયા : વાંકાનેરના ગ્રીન ચોક ખાતે સરકારી જમીન પર દબાણ કરનાર સામે પગલાં લેવાં તંત્ર વામણું….

ગ્રીન ચોક ખાતે આજુબાજુના વેપારીઓએ કરેલ અરજી અને જગજાહેર દબાણ બાદ પણ તંત્રની ગંભીર બેદરકારી, ‘ આ કામ અમારામાં નો આવે ‘નું રટણ…. વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતે છેલ્લા ઘણા…

ભાજપ બક્ષીપંચ મોરચા સોસીયલ મીડિયાની રાષ્ટ્રીય લેવલની બેઠક દિલ્હી ખાતે યોજાઈ….

ભાજપા રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે થોડા દિવસ અગાઉ ભાજપ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગની બેઠક રાષ્ટ્રીય આઈ ટી અને સોશિયલ મીડિયા કન્વીનર ર્ડો. કે. લક્ષ્મણજી, અમિત માલવિયાજી, મીડિયા…

વાંકાનેર : ચંદ્રપુર નજીક હાઈવે પર આવેલ એકમાત્ર ડિવાઈડર બંધ કરાતાં નાગરિકો હેરાનપરેશાન….

મોમીનશાહબાવા દરગાહની સામે હાઈવે પર આવેલ ડિવાઈડર અચાનક જ કેમ બંધ કરાયું ? : અહિં સર્વિસ રોડ પણ ન હોવાથી રોંગ સાઈડમાં ચાલવા મજબુર નાગરિકો, કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો…

વાંકાનેર : ફૈઝ જીનની બાજુમાં મોકાની જગ્યા પર નેશનલ હાઈવે ટચ કોમર્શિયલ પ્લોટ વેચવાનો છે….

Contact : 99258 76298 વાંકાનેર શહેર નજીક આવેલ ફૈઝ જીનની બાજુમાં નેશનલ હાઈવે ટચ મોકાની જગ્યામાં 355 વારનો એક કોમર્શિયલ પ્લોટ આકર્ષક અને એકદમ વ્યાજબી દરે વહેલા તે પહેલાના ધોરણે…

વિકાસ…: ડોલર સામે રૂપિયો ઐતિહાસિક 77.17ની સૌથી નીચલી સપાટીએ…..

વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી ઉથલપાથલ વચ્ચે અમેરિકન ડોલરની માંગ વધી રહી છે. શેરબજાર અને કોમોડિટીમા વેચવાલી છે અને ડોલર વધી રહ્યો છે. આ સ્થિતિમાં આજે ડોલર સામે રૂપિયો 77.17…

વાંકાનેર : કાનપર પ્રાથમિક શાળા ખાતે ભવ્ય વિદાય સમારોહ અને વાલી મિટિંગ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળા ખાતે ગત તા. ૦૬/૦૫ ના રોજ ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તથા અન્ય વિદ્યાર્થીઓ માટે વાલી મીટીંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈનામ વિતરણ,…

error: Content is protected !!