શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતાં મેહુલસર શાહની ઓનરશીપ સાથે જ્યોતિ વિદ્યાલયની સકલ બદલાઈ, તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ સ્કૂલમાં ધો. ૧ થી ૧૨ માં પ્રવેશ શરૂ…..

વાંકાનેર શહેર ખાતે તદ્દન નવા રંગ રૂપ સાથે પુનઃ પુરજોશથી શરૂ થયેલ જ્યોતિ વિદ્યાલય ખાતે ધોરણ ૧ થી ૧૨ (આર્ટ્સ/કોમર્સ/સાયન્સ) ગુજરાતી માધ્યમમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં આજથી એડમિશન મેળવનાર પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે વહેલા તે પહેલાના ધોરણે સમગ્ર વાંકાનેર શહેર તથા તાલુકામાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવસ્થા બિલકુલ ફ્રી આપવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે, જેથી વાંકાનેર વિસ્તારના તમામ વાલીઓએ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે ઝડપથી પોતાના બાળકનું જ્યોતિ વિદ્યાલયમાં એડમિશન કરવા નિચેના નંબર પર સંપર્ક કરવો….
સાયન્સ લેબોરેટરી

જ્યોતિ વિદ્યાલય ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…

1). એક ક્લાસમાં ફક્ત 30 બાળકોની સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા…
2). બાળકના શારીરિક વિકાસ માટે અદ્યતન એવા રમત-ગમતના સાધનો…
3). વિશાળ રમત-ગમત મેદાન…
4). પ્રદુષણ મુક્ત કુદરતી વાતાવરણમાં શિક્ષણ કાર્ય….
આધુનિક સાયન્સ લેબોરેટરી
5). વિશાળ વર્ગખંડો…
6). સમગ્ર વાંકાનેર તાલુકાના દરેક ગામડાઓમાંથી વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે વાહનની વ્યવસ્થા…
7). અધતન ટેકનોલોજીથી સુસજ્જ કોમ્પ્યુટર લેબ..
8). આધુનિક સાધનો સાથે અધતન સાયન્સ લેબોરેટરી…..
વિશાળ સુવિધા સભર કોમ્પ્યુટર લેબ

સંચાલક પરિચય : મેહુલસર શાહ

 છેલ્લા સાત વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ મેહુલભાઈ શાહ દ્વારા તદ્દન નવા ઓનર સાથે જ્યોતિ વિદ્યાલયને પુનઃ શરૂ કરવામાં આવી છે, જેઓ હાલ કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ યંગ સાયન્ટીસના સૌરાષ્ટ્ર પ્રોજેક્ટ ચેરમેન તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. જેમના નવા મેનેજમેન્ટ સાથે જ્યોતિ વિદ્યાલય પુનઃ પુરજોશથી શરૂ થઈ રહી છે….
મેહુલસર શાહ
આ સાથે બીજી ઘણી બધી સુવિધાઓ જેની વાલીએ કલ્પના પણ ન કરી હોય…

…તો હવે રાહ શા માટે જુઓ છો ?, આજે જ સંપર્ક કરો જ્યોતિ વિદ્યાલયનો અને તમારા બાળકનું સર્વશ્રેષ્ઠ શાળામાં એડમીશન કન્ફર્મ કરાવો….

 જ્યોતિ વિદ્યાલય 

પંચાસર રોડ, ધરમનગર, વાંકાનેર

સંપર્ક :
99134 22224
99135 22224

error: Content is protected !!