વાંકાનેરના વિડી જાંબુડીયા નજીકથી મોટા જથ્થામાં દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ….
વાંકાનેર તાલુકાના વિડી જાબુંડિયા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે સુરેન્દ્રનગર તરફથી આવતી એક કારને રોકી તલાશી લેતા તેમાંથી મોટા જથ્થામાં દેશી દારૂ મળી આવ્યો હતો જેથી…