પ્રથમ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના લીંબાળા ગામ ખાતે હનુમાનજી મંદિર પાસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). નવઘણભાઈ કાળુભાઈ ભોરણીયા, ૨). ચંદુભાઈ ખોડાભાઈ દલસાણીયા, ૩). મહેશભાઈ ભુપતભાઈ સીતાપરા,

૪). સુનિલભાઈ પ્રવિણભાઈ દલસાણીયા, ૫). લક્ષ્મણભાઈ મેરામભાઈ ઈંદરપા, ૬). રવિભાઈ અમરશીભાઈ ભોરણીયા, ૭). બાબુભાઈ લખાભાઈ સીતાપરા (રહે. બધા લીંબાળા)ને રોકડ રકમ રૂ. 3,870 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ સમથેરવા ગામ નજીક આવેલ રામામંદીર પાછળ રાતળીયા વિસ્તારમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા ૧). પરતબતભાઇ ભુપતભાઇ ફીચડીયા, ૨). અજય હનુભાઇ ફીચડીયા, ૩). સંજય ભાવેશભાઇ સરાવાડીયા અને ૪). સુરેશભાઇ ભરતભાઇ ફીચડીયાને તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 10,700 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!