હોટ ફેમિલી ઓફર : ₹ 299 માં લેમન કોરીઅન્ડર સૂપ + મંચુરિયન ડ્રાય + મંચુરિયન નુડલ્સ + પનીર બટર મસાલા + દાળ તડકા + જીરા રાઈસ + ચપાતી રોટી….

વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા ચાઈનીઝ અને પંજાબી આઈટમો માટે ખાસ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં Weekend Special Hot Family Offer અંર્તગત આ શનિવાર અને રવિવારે ફેમિલી માટે ખાસ રૂ. 299 માં સાત-સાત સ્પેશિયલ વાનગીઓ આપવામાં આવી રહી છે….

વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે માસુમ ફાસ્ટ ફુડ ખાતે ખાસ એકદમ નવા ટેસ્ટ અને નવી ચાઈનીઝ તથા પંજાબી વાનગીઓ ઓર્ગેનિક તથા હાઈજીન સાથે પિરસવામાં આવી રહી છે, જેમાં શનિવાર અને રવિવારે ફેમિલી માટે રૂ. 299 માં સાત-સાત ચાઈનીઝ તથા પંજાબી વાનગીઓ એકદમ નવા સ્વાદ સાથે આપવામાં આવી રહી છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે….

હોટ ફેમિલી ઓફર : સાત-સાત સ્પેશ્યલ વાનગી માત્ર રૂ. 299/- માં…..

• લેમન કોરીઅન્ડર સૂપ
• મંચુરિયન ડ્રાય
• મંચુરિયન નુડલ્સ
• પનીર બટર મસાલા
• દાળ તડકા
• જીરા રાઈસ
• ચપાતી રોટી….

• માસુમ ફાસ્ટ ફુડ •

99 Tasty Hygienic Hub

શોપ નં. 14-15, શ્રી રામ કોમ્પલેક્ષ, શ્રધ્ધા હોસ્પિટલ સામે, નાસ્તા બજાર, વાંકાનેર

Mo. 81400 61739
97249 21634

error: Content is protected !!