Author: Yakub Badi

વાંકનેરના સરતાનપર અને અગાભી પીપળીયા ગામેથી ત્રણ-ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર અને અગાભી પીપળીયા ગામે દરોડો પાડી બન્ને ગામમાંથી ત્રણ-ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની…

વાંકાનેર શહેરમાંથી વરલી મટકાના જુગાર નેટવર્કનો પર્દાફાશ કરતી પોલીસ, ત્રણ ઝડપાયા….

મોરબી એલસીબી ટીમે 34,400ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા… મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરમાં દરોડો પાડી શહેરમાં ચાલતા વરલી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કરી…

વાંકાનેરની દોશી કોલેજમાં જુદા જુદા હથિયાર અને મેપ રીડિંગ માટે NCCના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજ ખાતે ગઈકાલના રોજ એન.સી.સી.ના કેડેટોને જુદા જુદા હથિયારો વિશે માહિતગાર કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી રાયફલ…

વાંકાનેર : અમરસર ફાટક નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત…

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે ગત શનિવારે સવારના સમયે એક કાર અને મોપેડ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ…

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા શિક્ષક ડે-ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ….

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક ટે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો…. વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાંકાનેર તાલુકાના શિક્ષકો માટે એક ડે-ક્રિકેટ…

વાંકાનેર બાર એસોસિયેશનના યુવા પ્રમુખ મયુરસિંહ‌ પરમારે તમામ નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી….

ગુજરાતમાં સૌથી નાની ઉમરમાં બારના પ્રમુખ બનનાર યુવા પ્રમુખ મયુરસિંહ‌ પરમારે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી…. વાંકાનેર બાર એસોસિએશનના યુવા પ્રમુખ મયુરસિંહ સુરેન્દ્રસિંહ પરમારએ વાંકાનેર શહેર તથા તાલુકાના તમામ નાગરિકોને…

વાંકાનેરની દોશી આંખની હોસ્પિટલ ખાતે આઠ દિવસનો આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ યોજાશે….

વાંકાનેર શહેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે જાન્યુઆરી-2023 દરમિયાન આઠ દિવસના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફોરેનના (વિદેશના) તથા ભારતના મુંબઈ, નાગપુર,…

રાજ્યના લોકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા, પારો હજી ગગળવાની શક્યતા….

ગુજરાતવાસીઓ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા છે. જેમાં રાજ્યના 12 શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. અમદાવાદમાં પવનના કારણે ઠંડી વધી છે. તેમજ તાપમાનનો પારો હજી વધુ ગગડવાની આગાહી છે. તથા માઉન્ટ આબુમાં…

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે વાડીએ જતા વૃદ્ધ પર મધમાખીઓના ઝુંડનો હુમલો….

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે આજે સવારે પોતાના ઘરેથી વાડીએ જતા એક વૃદ્ધ પર રસ્તામાં મધમાખીઓના ઝુંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં…

આવતીકાલે વાંકાનેરની સત્યમ હોસ્પિટલ ખાતે મોરબી-૨ની ખ્યાતનામ શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે….

કેમ્પમાં મોરબીની નામાંકિત શિવમ્ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવા આપશે… વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની નામાંકિત એવી…

error: Content is protected !!