વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક ટે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો….

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાંકાનેર તાલુકાના શિક્ષકો માટે એક ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર તાલુકાના શિક્ષકોની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો….

શનિવારના રોજ યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્દઘાટન સમારોહમાં વાંકાનેર તાલુકા પંચાયતનાં પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, TPEO શ્રી મંગુભાઇ પટેલ, BRC શ્રી મયુરસિંહ પરમાર, સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળા, સંઘ મહામંત્રી આબિદઅલી કોવાડિયા સહિત વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ સંઘ સભ્યો અને શિક્ષકો હજાર રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!