ગુજરાતમાં સૌથી નાની ઉમરમાં બારના પ્રમુખ બનનાર યુવા પ્રમુખ મયુરસિંહ‌ પરમારે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી….

વાંકાનેર બાર એસોસિએશનના યુવા પ્રમુખ મયુરસિંહ સુરેન્દ્રસિંહ પરમારએ વાંકાનેર શહેર તથા તાલુકાના તમામ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી નવું વર્ષ દરેક માટે લાભદાયી નિવડે તેવી શુભકામનાઓ આપી હતી….

વાંકાનેર ખાતે એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ સુરેન્દ્રસિંહ(સુરૂભા) પરમારના પુત્ર અને યુવા એડવોકેટ એવા મયુરસિંહ પરમાર મુળ મુળી ગામના વતની હોય અને હાલ તેઓ વાંકાનેર ખાતે વકીલાત કરી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ યોજાયેલ વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીમાં તેઓ સમગ્ર ગુજરાતમાં સૌથી યુવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે…

• શુભેચ્છક •

મયુરસિંહ પરમાર (એડવોકેટ)

પ્રમુખશ્રી, વાંકાનેર બાર એસોસિયેશન

મો. 8160970007

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!