Author: Yakub Badi

વાંકાનેર : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 16માં પાટોત્સવની ઉજવણી કરાઈ….

રાજકોટ મંદિરનાં કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી હસ્તે મુખ્ય પૂજન વિધિ કરાઈ… વાંકાનેર શહેર ખાતે રાજકોટ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 16માં પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,…

Happy Birthday : વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાનો આજે જન્મદિવસ….

વાંકાનેર-કુવાડવા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી એવા મહંમદજાવેદ પીરઝાદાનો આજે જન્મદિવસ છે, જેઓ પોતાના લોક ચાહના અને લોકહિતના કામોથી સતત ત્રણ ટર્મથી વાંકાનેરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેથી આજે…

સેકન્ડ હોમ હોસ્ટેલ : આપણા વાંકાનેર શહેર સૌપ્રથમ વખત ઘર જેવી સુવિધાઓ સાથે હોસ્ટેલ શરૂ થશે, આજથી બુકિંગ શરૂ….

વર્ષો જુનુ સપનું થયું સાકાર….નોકરીયાત અને વિદ્યાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠ સુવિધાઓ તથા લોકેશન સાથે હોસ્ટેલ હવે આપણાં વાંકાનેર શહેરમાં…. વાંકાનેર શહેર ખાતે નોકરી કરતા નોકરીયાત લોકો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે…

વાંકનેર : સિંધાવદર નજીક એસ.ટી. બસે હડફેટે લેતા વૃદ્ધના મોત મામલે એસ.ટી. બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ…

મૃતકના પુત્રએ બેદરકારી પુર્વક એસ.ટી. બસ ચલાવી અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી… રાજકોટ શહેર ખાતે રહેતા રસિકભાઈ છગનભાઈ જેઠવા (ઉ.વ. ૬૦) નામના વૃદ્ધ ગત શનિવારે રાજકોટથી પોતાના TVS…

વાંકાનેર વિસ્તારમાં વ્યાજખોરો બેફામ…: કોરોના મહામારીમાં વેપારીએ લીધેલ પાંચ લાખના 16.20 લાખ ચુકવવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ….

પૈસા આપી દેજે નહિતર ગામામાં રહેવા નઇ દવ…: વ્યાજખોરના ત્રાસથી વેપારી ત્રસ્ત, આખરે પોલીસ ફરિયાદ નોંધાવી…. વાંકાનેર શહેરમાં કટલેરીનો ધંધો કરતા એક વેપારીએ કોરોના મહામારીના સમયમાં એક વ્યાજખોર પાસેથી પાંચ…

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ નજીક લીમડાના ઝાડ નીચે યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં રહી મજૂરી કામ કરતા યુવાને જાંબુડીયા ગામ નજીક આવેલ એક હોટલ પાછળ લીમડાના ઝાડ નીચે કમળપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત…

વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતેથી ચોરાયેલ બાઈક સાથે આરોપી અમરસર ફાટક નજીકથી ઝડપાયો…

વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતેથી થોડા દિવસ પહેલા એક બાઈકની ચોરી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે ચોરાઉ બાઈક સાથે એક આરોપીને વાંકાનેર સીટી પોલીસે અમરસર ફાટક…

વાંકાનેર : ખેતમજૂરના ખિસ્સામાંથી રૂ.56,700 ની ચોરી કરનાર બે હિસ્ટ્રી ચિટર ઝડપાયાં…

અગાઉ પણ આવી જ રીતે અનેક ચોરી/ઘરફોડ કરનાર બંને હિસ્ટ્રી ચિટર આરોપીઓને પોલીસે ઝડપી લીધા… ગત શનિવારના રોજ વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસનું વેચાણ કરી પરત રીક્ષામાં બેસી વાડી તરફ…

વાંકાનેર વિસ્તારમાં ટાયરના અત્યાધુનિક શોરૂમ એવા ‘ નેક્ષા ટાયર ‘ અને ‘ એન. એ. પરાસરા & કુ ‘ નો આવતીકાલે ભવ્ય શુભારંભ થશે….

માહિર ટાયરના નવા સાહસ ‘ નેક્ષા ટાયર ‘ ના નવા શોરૂમ તથા નજરૂદીન એ. પરાસરા(રાજકોટ) સાહેબની નવી ઓફીસ ‘ એન. એ. પરાસરા & કુ. ‘ નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે……

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.ની ચુંટણીમાં ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ, દસ બેઠકો બિનહરીફ….

કુલ બાર બેઠકમાંથી માત્ર બે બેઠકો પર બે-બે ઉમેદવારીપત્રો ભરાયાં, બાકીની દસ બેઠકો પર માત્ર એક જ ઉમેદવારીપત્ર ભરાતાં તમામ દસ બેઠકો બિનહરીફ….. વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.…

error: Content is protected !!