વર્ષો જુનુ સપનું થયું સાકાર….નોકરીયાત અને વિદ્યાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠ સુવિધાઓ તથા લોકેશન સાથે હોસ્ટેલ હવે આપણાં વાંકાનેર શહેરમાં….

વાંકાનેર શહેર ખાતે નોકરી કરતા નોકરીયાત લોકો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી રહેવા માટે કોઈ હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ નહોતી પરંતુ વાંકાનેર વાસીઓનુ આ સપનું પણ હવે સાકાર થવા જઈ રહ્યું છે, કારણ કે વાંકાનેરના પોષ વિસ્તારમાં હવે સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે હોસ્ટેલ શરૂ થવા જઈ રહી છે, જેના માટે વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે….

સેકન્ડ હોમ હોસ્ટેલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…

• સવારે અનલિમિટેડ ચા-નાસ્તો…
• બપોરે અનલિમિટેડ જમવાનું…
• સાંજે અનલિમિટેડ જમવાનું….
• ડેઈલી રૂમ સફાઇ…
• રૂમમાં એટેચ વોશરૂમ…
• કપડાં ધોવા માટે વોશીંગ મશીન સુવિધા…
• મીનરલ વોટર
• ૨૪ કલાક ગરમ પાણી સુવિધા…
• ફ્રિ વાઇફાઇ સુવિધા…
• ફ્રિઝ
• ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે વિશાળ પાર્કિંગ…
• ૨૪ × ૭ સીસીટીવી કેમેરા મોનીટરિંગ
• મહિલા સ્ટાફ દ્વારા સંચાલન…
• મોરબી-રાજકોટ-ટંકારા સહિત આજુબાજુની દરેક જગ્યાએ જવા માટે સેન્ટર પોઈન્ટ, તથા આઈટીઆઈ, કોલેજ, તાલુકા સેવા સદન, કોર્ટ પરિસરથી તદ્દન નજીક…

….તો હવે રાહ શેની જુઓ છો…, વહેલાં તે પહેલાંના ધોરણે બુકિંગ માટે આજે જ સંપર્ક કરો….

બુકિંગ ફક્ત તા. ૨૮/૦૨/૨૦૨૩ સુધી જ લેવામાં આવશે….

 સેકન્ડ હોમ હોસ્ટેલ 

મો. 70466 51402

error: Content is protected !!