દેશની નામાંકિત કંપની ફિનોલેક્સની ડ્રીપ ઇરીગેશન વસાવો 80 સબસિડી સાથે અને સાત વર્ષ બાદ પણ મેળવો 70% સબસિડીનો લાભ….
વાંકાનેર શહેર ખાતે આવેલ સુહાના ડ્રીપ ઇરીગેશન દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે ઈતિહાસમાં સૌપ્રથમ વખત ડ્રીપ ઇરીગેશન પર ધમાકેદાર ઓફર લાવવામાં આવી છે, જેમાં ખેડૂત મિત્રોએ સાત વર્ષની ઓફરમાં હાલ 80% સબસિડી સાથે દેશની નામાંકિત ફિનોલેક્સ કંપનીની ડ્રીપ ઇરીગેશન વસાવ્યા બાદ સાત વર્ષના અંતે પણ ખેડૂત મિત્રોને 70% સબસિડીનો લાભ કંપની દ્વારા આપવામાં આવી રહ્યો છે….
આજે ખરીદો 80% સબસિડી સાથે અને સાત વર્ષ બાદ પણ મેળવો 70% સબસિડીનો લાભ….
હાલ ડ્રીપ ઇરીગેશનની મોટાભાગની કંપનીઓની ઇરીગેશન વસાવ્યા બાદ ખેડૂતોને સાત વર્ષના અંતે 45 થી 55 % જ સબસિડીનો લાભ મળે છે, ત્યારે દેશની નામાંકિત ફિનોલેક્સ કંપની દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે ખાસ સાત વર્ષની ઓફરમાં પ્રથમ 80% સબસિડી સાથે ડ્રીપ ઇરીગેશન વસાવ્યા બાદ સાત વર્ષના અંતે પણ ખેડૂતોને 70% સબસિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેથી આ ઓફરોનો લાભ લેવા માટે આજે જ નીચેના નંબર પર સંપર્ક કરો….