કુલ બાર બેઠકમાંથી માત્ર બે બેઠકો પર બે-બે ઉમેદવારીપત્રો ભરાયાં, બાકીની દસ બેઠકો પર માત્ર એક જ ઉમેદવારીપત્ર ભરાતાં તમામ દસ બેઠકો બિનહરીફ…..

વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણી જાહેર થયા બાદ ગઈકાલે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખે પ્રોસેસિંગની કુલ 12 બેઠકો પૈકી 10 બેઠકો પર માત્ર એક જ ઉમેદવારીપત્ર ભરાતાં દસે-દસ બેઠકો બિનહરીફ બની છે, જ્યારે બાકીની બે બેઠકો પર બે-બે ઉમેદવારીપત્રો ભરાયાં છે, જે બંને બેઠકો પર જો આગામી તા. ૨૧/૦૨ સુધીમાં ઉમેદવારીપત્રો પરત ન ખેંચાય તો તે બંને બેઠકો માટે તા‌ ૦૧/૦૩/૨૦૨૩ ના રોજ મતદાન તથા મતગણતરી યોજાશે….

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. માટે ફાયનલ ઉમેદવારોની યાદી….

1). વઘાસીયા : ૧. જગદીશસિંહ બટુકસિંહ‌ ઝાલા
2). ઢુવા : ૧. વલીમામદ અલાવદી શેરસીયા
3). વરડુસર : ૧. વકાલીયા ઈબ્રાહિમ વલીભાઈ
4). ગાંગીયાવદર : ૧. કાંતિલાલ છગનભાઇ વસીયાણી
૨. રંગપરા નાથાભાઈ કરશનભાઈ
5). કેરાળા : ૧. શેરસીયા ઈબ્રાહિમ અલાવદી
6). સિંધાવદર : ૧. શેરસીયા અબ્બાસ જલાલ

7). કોઠારીયા : ૧. ગઢવારા ઈરફાન મામદ
8). વાલાસણ : ૧. કડીવાર અયુબ જીવાભાઈ
૨. અબ્દુલ હાજી કડીવાર
9). કણકોટ : ૧. શેરસીયા હુશેન અમીભાઈ
10). મહિકા : ૧. નુરમામદ અમનજી ખોરજીયા
11). ગારીડા : ૧. અમીયલભાઈ નુરા ભોરણીયા
12). જાલસીકા : ૧. શેરસીયા હુશેન આહમદ

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!