Author: Yakub Badi

અમરેલીના ગામડામાં ખેડૂતને ચમત્કારથી દસ કરોડની લાલચ આપી ઠગાઈ નીકળેલ વાંકાનેરના ત્રણ ઠગ ઝડપાયાં….

૨૧ તોલા સોનાનો ધૂપ આપ તો પેટીમાંથી દસ કરોડ નિકળશે કહી ખેડૂત પાસેથી રૂ. 22.78 લાખની ઠગાઇ કરી…. અમરેલી જીલ્લાના દામનગર વિસ્તારમાં આવેલ કાચરડી ગામના એક ખેડૂતને ચમત્કારથી 10 કરોડ…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પાંચ બેઠકો બિનહરીફ….

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ બેઠકો (બ્લોક) પર ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સંઘની કુલ 12…

વાંકાનેરના રાણેકપર ગામે સરકારી શાળામાં આગામી રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે….

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આયોજિત અને ઇફકો એમસીના સહયોગથી આગામી રવિવારના રોજ ગામની સરકારી શાળા ખાતે વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ…

વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે હેલ્થ અવેરનેસ અંતર્ગત મુંજવણમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો…..

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ અવેરનેસ હેતુથી શાળાની વિદ્યાર્થીનીઓને શારિરીક શિક્ષણ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ‘ મુંજવણમાં…

વાંકાનેર શહેરની મિલ સોસાયટીમાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા એક ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરની મિલ સોસાયટીની શેરીમાંથી એક શખ્સને જાહેરમાં વરલી મટકાના જુગારના આંકડા લેતા ઝડપી પાડી આરોપી સામે જુગાર ધારાની કલમ હેઠળ…

હોમ એપ્લાયન્સ ખરીદવાની સુવર્ણ તક : દરેક હોમ એપ્લાયન્સની ખરીદી પર મેળવો 40% સુધી ડિસ્કાઉન્ટ અને રૂ. 2,500 સુધી એક્સચેન્જ ઓફરનો લાભ….

અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે હોમ એપ્લાયન્સ મેગા સેલ…: જુની વસ્તુ લાવો અને નવાની ખરીદી પર મેળવો રૂ. 2500 સુધી એક્સચેન્જ ઓફર…. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ…

વાંકાનેર નજીક માટીના ઢગલા નીચે દટાઈ જતાં બાળકના મોત મામલે કારખાનેદારો સામે ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સિગ્નેચર સીરામિક ફેકટરીના માટી ખાતામા માટીના હોપર પાસે રમતા રમતા માટીના ઢગલા નીચે દટાઈ જવાથી સાત વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું, જે બનાવમાં મૃતક…

સુહાના ડ્રીપ ઇરીગેશન : ખેડૂત મિત્રો માટે ખાસ સૌપ્રથમ વખત સાત વર્ષના ડ્રીપ ઇરીગેશન બાદ પણ મેળવો 70% સબસિડીનો લાભ, આજે જ સંપર્ક કરો….

દેશની નામાંકિત કંપની ફિનોલેક્સની ડ્રીપ ઇરીગેશન વસાવો 80 સબસિડી સાથે અને સાત વર્ષ બાદ પણ મેળવો 70% સબસિડીનો લાભ…. વાંકાનેર શહેર ખાતે આવેલ સુહાના ડ્રીપ ઇરીગેશન દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂતો…

વાંકાનેર વિસ્તારમાં વિજ વિભાગની ટીમોના દરોડા, રૂ. 16.39 લાખની વિજચોરી ઝડપાઇ….

વાંકાનેર વિસ્તારમાં મોટાપાયે વીજચોરી ચાલતી હોવાની ફરિયાદ સંદર્ભે વિજ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી સમયાંતરે વિજ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે વાંકાનેર વિસ્તારમાં અલગ અલગ વીજ ચેકિંગ…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની કોર્ટના આદેશ બાદ નવેસરથી પુનઃ ચૂંટણી જાહેર…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ નવેસરથી પુનઃ ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં પુનઃ જુના સીમાંકન સાથે ચુંટણી પ્રક્રિયા હાથ ધરી આજથી ઉમેદવારીપત્રો…

error: Content is protected !!