Author: Yakub Badi

વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ તથા ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું….

વાંકનેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં જ તાલુકાના પ્રાથમિક શિક્ષકો અને આચાર્યો માટે વઘાસીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ અને ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટમાં લુણસર જામસર સીઆરસીની…

મોરબીની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં મેગા ભરતી મેળો, આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક….

મોરબી વિસ્તારમાં નોકરી ઇચ્છુક યુવક-યુવતીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો માટે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આવી છે. જેમાં મોરબી જિલ્લાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશને ખૂબ સારા…

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો…

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ગઇકાલે રવિવારના રોજ હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી રાણેકપર પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 223 જેટલા દર્દીઓના આરોગ્યની…

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી વરલી મટકાના જુગાર રમતા એક ઝડપાયો….

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા હનીફભાઈ બચુભાઇ ભટ્ટી નામના આરોપીને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા રોકડ રકમ રૂ 880 સાથે ઝડપી પાડી આરોપી સામે જુગાર…

વાંકાનેર તાલુકાના સતાપર, તરકીયા અને વિનયગઢ ગામના પિવાના પાણીની સમસ્યા હલ, તા. પં. સદસ્યની રજુઆત સફળ…

જીજ્ઞાસાબેન મેરની રજુઆત બાદ આજથી ત્રણેય ગામોને નર્મદાનું પાણી મળવાનું શરૂ…. વાંકાનેર તાલુકાના સતાપર, તરકીયા અને વિનયગઢ ગામોના નાગરિકોને છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હોય, જેથી આ બાબતે વાંકાનેર…

દિકરા-દિકરી બંનેના મૃત્યુના દુઃખમાં વાંકાનેર શહેર ખાતે રહેતા વૃદ્ધનો જાત જલાવી આપઘાત….

દિકરા-દિકરી બંનેના મૃત્યુના દુઃખમાં વાંકાનેર શહેર ખાતે રહેતા વૃદ્ધનો જાત જલાવી વૃદ્ધનો આપઘાત…. વાંકાનેર શહેરની રોયલ પાર્ક સોસાયટી ખાતે રહેતા એક વૃદ્ધના દિકરાની હત્યા થયેલ હોય અને તાજેતરમાં જ તેની…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર લોડર રિવર્સમાં લેતા હડફેટે ચડી જતાં શ્રમિક યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના સરતાનપર-માટેલ રોડ ઉપર આવેલ એક સીરામીક કારખાનામાં લોડર ચાલકે વાહન રિવર્સમાં લેતી વેળાએ કામ કરતાં શ્રમિક યુવાનને હડફેટે લેતાં યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી…

વાંકાનેર તાલુકાના સરતાનપર નજીકથી બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સીલોન ગ્રેનીટો નામનાં કારખાનામાં કામ કરતાં ફરિયાદી સંજયભાઈ ઘનશ્યામભાઈ નાકિયાએ પોતાનું હીરો સ્પેલ્ડર બાઈક નં. GJ 13 AJ 3522 કારખાનામાં…

મોડર્ન વિદ્યાલય-પીપળીયા રાજ ખાતે અગીયાર દિવસની મહિલા સ્વરક્ષણ તાલિમ શિબિર યોજાઇ….

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ નજીક આવેલ મોડર્ન વિદ્યાલય ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ જરૂરી સમયે સ્વબચાવ કરી શકે તે માટે અગીયાર દિવસની ‘…

વાંકાનેર : મેસરિયા PHC દ્વારા મહિકા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહીકા ખાતે ગઇકાલે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિકા…

error: Content is protected !!