વાંકાનેર તાલુકાની દીઘલીયા પ્રાથમિક શાળામાં ટપાલ અને ટિકિટનું પ્રદર્શન યોજાયું….
વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામની શ્રી દીઘલીયા પ્રાથમિક શાળામાં ટપાલ અને ટિકિટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ પત્ર લેખન અંતર્ગત ટપાલ અને…