Month: September 2023

વાંકાનેરની એલ. કે‌. સંઘવી વિદ્યાલય ખાતે બ્યુટી & વેલનેસ લેબનું ઉદ્ઘાટન કરાયું…

વાંકાનેર શહેરની શ્રીમતી એલ કે સંધવી કન્યા વિદ્યાલય (વિદ્યાભારતી) ખાતે આજરોજ બ્યુટી એન્ડ વેલનેસ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી વકીલશ્રી આનંદીબેન પટેલ, શિશુ મંદિરના પ્રધાનાચાર્ય ખ્યાતિબેન કરથીયા, દર્શનાબેન…

વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે રિફ્રેક્ટરીઝ એસોસિયેશનના સભ્યો માટે સ્કીલ ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો….

વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે CSIR- CGCRI નરોડા સેન્ટર દ્વારા બે દિવસનો Soft Skills and Technical Skills Upgradation on Fire Clay Refractory Manufacturing સેમિનાર યોજાયો હતો, જેમાં CGCRI નરોડા સેન્ટર ડાયરેક્ટરશ્રી…

વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનો સન્માન સમારોહ યોજાયો…

વાંકાનેર શહેરની ગેલેક્સી હોસ્પિટલ ખાતે આજરોજ રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેલેક્સી ગ્રુપ દ્વારા મહારાણા અને સાંસદ કેશરીદેવસિંહ ઝાલાને ફુલ-હાર તથા શાલ ઓઢાડી…

આવતીકાલે વાંકાનેર ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં ઓપીડી યોજાશે….

લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે….: દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે વાંકાનેર ખાતે બંને ડોક્ટરોની સેવાનો લાભ મળશે… વાંકાનેર…

ફાયદા બજાર સ્ટોક ક્લિયરન્સ સેલ : આવતીકાલથી લેડિઝ તથા જેન્ટ્સ ફૂટવેર ખરીદો ફક્ત રૂ. 500 માં 3 જોડી….

જો જો રહી ન જતો, કારણ કે સ્ટોક ક્લિયરન્સ સેલ એટલે પડતરથી પણ સસ્તું….: વહેલાં તે પહેલાંના ધોરણે ખરીદી માટે આવતીકાલ સોમવારથી પધારો…. વાંકાનેર શહેરના ભમરીયા કુવાની બાજુમાં હોલસેલ તથા…

વાંકાનેરના સિંધાવદર નજીક આસોઇ નદીમાં કેમિકલ ભરેલ ટેન્કર ઠાલવી જતાં નદી પ્રદુષિત, જળચર પ્રાણીઓના મોત…..

રાત્રીના કોઈ અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલ ટેન્કર નદીમાંથી ઠાલવી જતાં ગ્રામજનોમાં રોષ, બાબતની જાણ તંત્રને કરાઇ… વાંકાનેર તાલુકા સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઈ અજાણ્યા શખ્સો કેમિકલ…

વાંકાનેરના ચંદ્રપુર ગામના સામાજિક‌ તથા રાજકીય આગેવાન યાકુબભાઈ(સંજર) શેરસીયાનો આજે જન્મદિવસ…

વાંકાનેર શહેર નજીક આવેલા ચંદ્રપુર ગામના સામાજિક તથા રાજકીય આગેવાન યાકુબભાઈ (સંજરભાઈ) શેરસીયાનો આજે જન્મદિવસ છે. જેઓ સબમર્શીબલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય અને છેલ્લા 23 વર્ષથી વાંકાનેર વિસ્તારમાં સંજર મોટર…

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના કૈલાશબા ઝાલા અને ઉપપ્રમુખ તરીકે દેવુબેન વિંઝવાડીયાની નિમણૂક કરાઇ…

કોંગ્રેસના ફુટ : દસ સદસ્યોમાંથી બે સદસ્યો ગેરહાજર, જૂથવાદથી પર થઇ તાલુકા પંચાયતમાં ભાજપની પકડ મજબૂત… વાંકાનેર તાલુકા પંચાયતમાં આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદના જંગ માટે ભાજપ તરફથી કૈલાશબા હરિસિંહ…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓ ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેરના નવાપરામાં કારખાના પાછળ શેરીમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રોકડ રકમ રૂ. 11,100 સાથે જુગાર…

વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે સરગવાના પાકમાં દવા છાંટતા ઝેરી અસરથી ખેડૂતનું મોત…

વાંકાનેર તાલુકા રાજસ્થળી ગામની સીમમાં આવેલ વાડીમાં એક ખેડૂત સરગવાનાં પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતાં હોય જેમાં તેમને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં…

error: Content is protected !!