વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે CSIR- CGCRI નરોડા સેન્ટર દ્વારા બે દિવસનો Soft Skills and Technical Skills Upgradation on Fire Clay Refractory Manufacturing સેમિનાર યોજાયો હતો, જેમાં CGCRI નરોડા સેન્ટર ડાયરેક્ટરશ્રી ડો. પરવેસ અગ્રવાલ, સહિત સમગ્ર ટીમે રિફ્રેક્ટરીઝ બાબતે વિવિધ જાણકારી આપી હતી, આ સમારંભ અંતે CGCRI નરોડા‌ સેન્ટર ડાઇરેક્ટર અને સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલને મોમેન્ટો અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો…

આ સેમિનારમાં વાંકાનેર રીફ્રેકટરીઝ એસોસિએશનો સભ્યો, પ્રજ્ઞેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રુપ તથા મંત્રીશ્રી મોરબી જિલ્લા ભાજપ), શૈલેશભાઈ પટેલ, જગદીશભાઇ પટેલ, મહેશભાઇ કણસાગરા, ભરતભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ, સાહિલભાઈ વોરા, દિવ્યેશભાઈ રાંકજા, દેવીસિંહ જાડેજા, દિનેશભાઇ રવાણી સહિત વાંકાનેરના રીફ્રેકટરીઝ મેન્યુફેક્ચરસોએ ભાગ લીધો હતો….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!